View slideshow of 108 images

Id12268
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start7:5
End
Track Number268
Topicsરાગને અને જ્ઞાનને જુદા પાડી જ્ઞાયક તે હું છું....    0   Play
रागने अने ज्ञानने जुदा पाडी ज्ञायक ते हुं छुं....    0   Play

વિભાવ જુદો અને આત્મા જુદો. આ ભેદજ્ઞાન કરવું તે એક જ પ્રયોજનવાન છે?    :45   Play
विभाव जुदो अने आत्मा जुदो. आ भेदज्ञान करवुं ते एक ज प्रयोजनवान छे?    :45   Play

વિભાવ તારો સ્વભાવ નથી તેમ કહે અથવા નિમિત્તમાં નાખી દે છે    3:30   Play
विभाव तारो स्वभाव नथी तेम कहे अथवा निमित्तमां नाखी दे छे    3:30   Play

જ્ઞાન લક્ષણ વડે આત્માને ગ્રહણ કરવો તેમ શાસ્ત્રમાં આવે છે જ્યાં સુધી અંતરથી જ્ઞાનનું પરિણમન થઈ રહ્યું છે તે જ્યાં સુધી જ્ઞાનમાં ન થાય ત્યાં સુધી આગળ કેવી રીતે વધવું?    7:20   Play
ज्ञान लक्षण वडे आत्माने ग्रहण करवो तेम शास्त्रमां आवे छे ज्यां सुधी अंतरथी ज्ञाननुं परिणमन थई रह्युं छे ते ज्यां सुधी ज्ञानमां न थाय त्यां सुधी आगळ केवी रीते वधवुं?    7:20   Play

શુદ્ધ પર્યાય પ્રગટ થઈ તેની સાથે દ્રવ્યને તત્પણું છે કે અતત્પણું છે?    9:50   Play
शुद्ध पर्याय प्रगट थई तेनी साथे द्रव्यने तत्पणुं छे के अतत्पणुं छे?    9:50   Play

જ્ઞાન-દર્શન-ચારિત્રની પરિણતિ સહજ છે તેથી પ્રાપ્તિ સહજ છે અને પુરુષાર્થથી તે પ્રગટ થાય છે તેથી પુરુષાર્થથી પ્રાપ્તિ છે તેમ કહેવાય છે    10:50   Play
ज्ञान-दर्शन-चारित्रनी परिणति सहज छे तेथी प्राप्ति सहज छे अने पुरुषार्थथी ते प्रगट थाय छे तेथी पुरुषार्थथी प्राप्ति छे तेम कहेवाय छे    10:50   Play

પાત્રતામાં અશુભને ટાળી શુભ પરિણામ તેને આવે છે તેમાં તેને કર્તૃત્વબુદ્ધિ ન આવી જાય?    13:30   Play
पात्रतामां अशुभने टाळी शुभ परिणाम तेने आवे छे तेमां तेने कर्तृत्वबुद्धि न आवी जाय?    13:30   Play