View slideshow of 108 images

Id12270
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start13:20
End
Track Number270
Topicsપૂજ્ય ગુરુદેવશ્રી કોઈવાર પ્રવચન આપતી વખતે ધારો કે તેમને નિર્વિકલ્પદશા થઈ હોય તો અમે બહાર બેઠા હોઈએ તો અમને ખબર પડી શકે?    0   Play
पूज्य गुरुदेवश्री कोईवार प्रवचन आपती वखते धारो के तेमने निर्विकल्पदशा थई होय तो अमे बहार बेठा होईए तो अमने खबर पडी शके?    0   Play

મુનિરાજને એવો વિકલ્પ નથી હોતો કે હું શ્રેણી માંડું? તેમને તીવ્રતા વધી ગઈ હોય છે તેથી શું સહજ શ્રેણી માંડે છે?    3:10   Play
मुनिराजने एवो विकल्प नथी होतो के हुं श्रेणी मांडुं? तेमने तीव्रता वधी गई होय छे तेथी शुं सहज श्रेणी मांडे छे?    3:10   Play

અજ્ઞાનીને પણ દ્રવ્યનું જોર આવે?    6:50   Play
अज्ञानीने पण द्रव्यनुं जोर आवे?    6:50   Play

સમકિતીને શરીરથી હું જુદો છું એમ સળંગ લાગતું હશે?    11:35   Play
समकितीने शरीरथी हुं जुदो छुं एम सळंग लागतुं हशे?    11:35   Play

શું ચારિત્રના દોષને જરાપણ નહીં ગણવાનો? શું શ્રદ્ધાનો જ દોષ છે સમકિત પ્રાપ્ત ન થવામાં ?    13:35   Play
शुं चारित्रना दोषने जरापण नहीं गणवानो? शुं श्रद्धानो ज दोष छे समकित प्राप्त न थवामां ?    13:35   Play

મહાવીર ભગવાનને જે સમકિત પ્રાપ્ત થયું તેમના મોઢામાં તો હજું માંસ હતું    17:20   Play
महावीर भगवानने जे समकित प्राप्त थयुं तेमना मोढामां तो हजुं मांस हतुं    17:20   Play

આપે કહ્યું કે તીખો અને કરડો પુરુષાર્થ કરવો તેમાં શું વધારે વાંચન કરવું કે સત્સંગ કરવો કે વધારે ઘ્યાન કરવું?    19:15   Play
आपे कह्युं के तीखो अने करडो पुरुषार्थ करवो तेमां शुं वधारे वांचन करवुं के सत्संग करवो के वधारे घ्यान करवुं?    19:15   Play