Id | 12270 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 |
Transcript | Transcript (hi ) |
Start | 19:0 |
End | |
Track Number | 270 |
Topics | પૂજ્ય ગુરુદેવશ્રી કોઈવાર પ્રવચન આપતી વખતે ધારો કે તેમને નિર્વિકલ્પદશા થઈ હોય તો અમે બહાર બેઠા હોઈએ તો અમને ખબર પડી શકે? 0 Play पूज्य गुरुदेवश्री कोईवार प्रवचन आपती वखते धारो के तेमने निर्विकल्पदशा थई होय तो अमे बहार बेठा होईए तो अमने खबर पडी शके? 0 Play મુનિરાજને એવો વિકલ્પ નથી હોતો કે હું શ્રેણી માંડું? તેમને તીવ્રતા વધી ગઈ હોય છે તેથી શું સહજ શ્રેણી માંડે છે? 3:10 Play मुनिराजने एवो विकल्प नथी होतो के हुं श्रेणी मांडुं? तेमने तीव्रता वधी गई होय छे तेथी शुं सहज श्रेणी मांडे छे? 3:10 Play અજ્ઞાનીને પણ દ્રવ્યનું જોર આવે? 6:50 Play अज्ञानीने पण द्रव्यनुं जोर आवे? 6:50 Play સમકિતીને શરીરથી હું જુદો છું એમ સળંગ લાગતું હશે? 11:35 Play समकितीने शरीरथी हुं जुदो छुं एम सळंग लागतुं हशे? 11:35 Play શું ચારિત્રના દોષને જરાપણ નહીં ગણવાનો? શું શ્રદ્ધાનો જ દોષ છે સમકિત પ્રાપ્ત ન થવામાં ? 13:35 Play शुं चारित्रना दोषने जरापण नहीं गणवानो? शुं श्रद्धानो ज दोष छे समकित प्राप्त न थवामां ? 13:35 Play મહાવીર ભગવાનને જે સમકિત પ્રાપ્ત થયું તેમના મોઢામાં તો હજું માંસ હતું 17:20 Play महावीर भगवानने जे समकित प्राप्त थयुं तेमना मोढामां तो हजुं मांस हतुं 17:20 Play આપે કહ્યું કે તીખો અને કરડો પુરુષાર્થ કરવો તેમાં શું વધારે વાંચન કરવું કે સત્સંગ કરવો કે વધારે ઘ્યાન કરવું? 19:15 Play आपे कह्युं के तीखो अने करडो पुरुषार्थ करवो तेमां शुं वधारे वांचन करवुं के सत्संग करवो के वधारे घ्यान करवुं? 19:15 Play |