View slideshow of 108 images

Id12271
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start8:15
End
Track Number271
Topicsઅમે કયાં અટકયા છીએ?    0   Play
अमे कयां अटकया छीए?    0   Play

જ્ઞાનીને આસકિત હોય છે પણ રુચિ નથી હોતી તો રુચિ અને આસકિતમાં શો ફરક? શું અમને પણ આસકિત ન હોય?    1:00   Play
ज्ञानीने आसकित होय छे पण रुचि नथी होती तो रुचि अने आसकितमां शो फरक? शुं अमने पण आसकित न होय?    1:00   Play

રુચિની તીવ્રતા માટે શું કરવું?    5:25   Play
रुचिनी तीव्रता माटे शुं करवुं?    5:25   Play

વાહન અમુક સુધી કામ આવે પછી તેને છોડીને અંદર જવાનું થાય છે તેમ બહારના જ્ઞાનને છોડીને કઈ રીતે અંદર કુદકો મારવો?    7:00   Play
वाहन अमुक सुधी काम आवे पछी तेने छोडीने अंदर जवानुं थाय छे तेम बहारना ज्ञानने छोडीने कई रीते अंदर कुदको मारवो?    7:00   Play

શાસ્ત્રોનો અભ્યાસ, સત્સંગ, વૈરાગ્ય વગેરે સાધક કેવી રીતે છે? અને બાધક કેવી રીતે છે?    8:30   Play
शास्त्रोनो अभ्यास, सत्संग, वैराग्य वगेरे साधक केवी रीते छे? अने बाधक केवी रीते छे?    8:30   Play

સાધકદશામાં શુભભાવ આચરણમાં આવે છે, તથા તેનો નિષેધ જે શ્રદ્ધામાં આવે છે તેવો નિષેધ શું તેને વિકલ્પમાં આવે ખરો?    13:45   Play
साधकदशामां शुभभाव आचरणमां आवे छे, तथा तेनो निषेध जे श्रद्धामां आवे छे तेवो निषेध शुं तेने विकल्पमां आवे खरो?    13:45   Play

વચનામૃતમાં આવે છે કે, ‘રાગનો રસ ઉતરી જાય છે’ રાગ તો રહે છે પણ રસ નીતરી જાય છે તે સમજાવશો    15:30   Play
वचनामृतमां आवे छे के, ‘रागनो रस उतरी जाय छे’ राग तो रहे छे पण रस नीतरी जाय छे ते समजावशो    15:30   Play

આત્મામાં સુખ ભર્યું પડયું છે તેનો નિર્ણય કરવાની રીત શું છે ?    16:55   Play
आत्मामां सुख भर्युं पडयुं छे तेनो निर्णय करवानी रीत शुं छे ?    16:55   Play