Id | 12272 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 |
Transcript | Transcript (hi ) |
Start | 20:20 |
End | |
Track Number | 272 |
Topics | આત્મામાં જ્ઞાન સ્વભાવ અનંતો છે તે તો અનંતા જ્ઞેયોને એકસાથે જાણે છે તેથી અનંતજ્ઞાનનો ખ્યાલ આવે છે તેમ આત્મામાં અનંત સુખ કેવી રીતે છે? તેનો વિચાર લંબાતો નથી. (પ્રશ્નનો સારાંશ) 0 Play आत्मामां ज्ञान स्वभाव अनंतो छे ते तो अनंता ज्ञेयोने एकसाथे जाणे छे तेथी अनंतज्ञाननो ख्याल आवे छे तेम आत्मामां अनंत सुख केवी रीते छे? तेनो विचार लंबातो नथी. (प्रश्ननो सारांश) 0 Play સમયસારની પહેલી ગાથામાં શ્રીગુરુએ પોતાના આત્મામાં અને શ્રોતાના આત્મામાં અનંતા સિદ્ધોની સ્થાપના કરી છે તેમાં શ્રોતાઓએ પોતામાં અનંતા સિદ્ધોની સ્થાપના કરવા શું કરવાનું? તેમાં શું કહેવા માંગે છે 4:00 Play समयसारनी पहेली गाथामां श्रीगुरुए पोताना आत्मामां अने श्रोताना आत्मामां अनंता सिद्धोनी स्थापना करी छे तेमां श्रोताओए पोतामां अनंता सिद्धोनी स्थापना करवा शुं करवानुं? तेमां शुं कहेवा मांगे छे 4:00 Play અંતરમાં મનોમંથન કરી વ્યવસ્થિત નિર્ણય કરવામાં શી શી આવશ્યકતા હોય છે? 6:25 Play अंतरमां मनोमंथन करी व्यवस्थित निर्णय करवामां शी शी आवश्यकता होय छे? 6:25 Play ‘દ્રવ્ય’ પર્યાય દ્વારા ગ્રહણ થાય છે કે સીધું ઓળખાય ? 7:50 Play ‘द्रव्य’ पर्याय द्वारा ग्रहण थाय छे के सीधुं ओळखाय ? 7:50 Play ઉપદેશમાં આવે છે કે પોતાના નાના અવગુણને પર્વત જેવો માનવો અને બીજાના નાના ગુણને મોટો કરીને જોવો. વળી એમ પણ આવે છે કે પર્યાયની પામરતાને ગૌણ કરી પોતાને પરમાત્મા સ્વરૂપ જોવો આવા બંને કથનોનું તાત્પર્ય શું છે? 12:20 Play उपदेशमां आवे छे के पोताना नाना अवगुणने पर्वत जेवो मानवो अने बीजाना नाना गुणने मोटो करीने जोवो. वळी एम पण आवे छे के पर्यायनी पामरताने गौण करी पोताने परमात्मा स्वरूप जोवो आवा बंने कथनोनुं तात्पर्य शुं छे? 12:20 Play પરમાગમસારમાં આવે છે કે શ્રોતાનો પ્રશ્ન–જ્ઞાન વિભાવ રૂપે પરિણમે છે? પૂજ્ય ગુરુદેવશ્રી ઉત્તર–જ્ઞાનમાં વિભાવરૂપ પરિણમન નથી. જ્ઞાન સ્વ-પરપ્રકાશક સ્વભાવી છે પણ જે જ્ઞાન સ્વને પ્રકાશે નહીં અને એકલા પરને જ પ્રકાશે તે જ્ઞાનનો દોષ છે. વિભાવ અને દોષમાં શું તફાવત છે તે સમજાવશો. 18:10 Play परमागमसारमां आवे छे के श्रोतानो प्रश्न–ज्ञान विभाव रूपे परिणमे छे? पूज्य गुरुदेवश्री उत्तर–ज्ञानमां विभावरूप परिणमन नथी. ज्ञान स्व-परप्रकाशक स्वभावी छे पण जे ज्ञान स्वने प्रकाशे नहीं अने एकला परने ज प्रकाशे ते ज्ञाननो दोष छे. विभाव अने दोषमां शुं तफावत छे ते समजावशो. 18:10 Play પૂજ્ય ગુુરુદેવશ્રી ફરમાવતા ‘જેનાથી લાભ માને તેને પોતાનું માન્યા વિના રહે નહીં’ પરપદાર્થમાં ઇષ્ટ- અનિષ્ટબુદ્ધિ જીવને છે તો શું અનિષ્ટ પદાર્થમાં પોતાપણું માને છે? આમાં પૂજ્ય ગુરુદેવશ્રીનો આશય સ્પષ્ટ કરશો. 20:35 Play पूज्य गुुरुदेवश्री फरमावता ‘जेनाथी लाभ माने तेने पोतानुं मान्या विना रहे नहीं’ परपदार्थमां इष्ट- अनिष्टबुद्धि जीवने छे तो शुं अनिष्ट पदार्थमां पोतापणुं माने छे? आमां पूज्य गुरुदेवश्रीनो आशय स्पष्ट करशो. 20:35 Play |