View slideshow of 108 images

Id12278
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start9:10
End
Track Number278
Topicsકાર્ય થવામાં પુરુષાર્થની ખામી છે કે સમજણની ખામી છે કે બંનેની ખામી છે?    0   Play
कार्य थवामां पुरुषार्थनी खामी छे के समजणनी खामी छे के बंनेनी खामी छे?    0   Play

પુરુષાર્થ કેવી રીતે કરવો?    :40   Play
पुरुषार्थ केवी रीते करवो?    :40   Play

રુચિ ખૂબ ઊંડાણથી જાગૃત કરવા માટે શું કરવું?    1:50   Play
रुचि खूब ऊंडाणथी जागृत करवा माटे शुं करवुं?    1:50   Play

આટલી આટલી ધગશ હોવા છતાં પણ કાર્ય થતું નથી. જીવ જેટલો પણ થોડો ઘણો આગળ વઘ્યો હોય તો તે શું ભાવીમાં કાર્યકારી થાય કે ન થાય?    5:30   Play
आटली आटली धगश होवा छतां पण कार्य थतुं नथी. जीव जेटलो पण थोडो घणो आगळ वघ्यो होय तो ते शुं भावीमां कार्यकारी थाय के न थाय?    5:30   Play

ભૂલ થતી હોય તો કોની પાસે પકડાવા જઈએ?    6:55   Play
भूल थती होय तो कोनी पासे पकडावा जईए?    6:55   Play

પૂજ્ય ગુરુદેવશ્રી વિષે    8:10   Play
पूज्य गुरुदेवश्री विषे    8:10   Play

ઘ્યાનનો પ્રયોગ કરીને આગળ વધી શકાય?    9:25   Play
घ्याननो प्रयोग करीने आगळ वधी शकाय?    9:25   Play

જ્યારે અંતર્લીન થાય ત્યારે દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્થિતિ શું થાય છે?    11:05   Play
ज्यारे अंतर्लीन थाय त्यारे द्रव्य-गुण-पर्यायनी स्थिति शुं थाय छे?    11:05   Play

પોતાની (પરથી) એકત્વબુદ્ધિ છૂટે શું એ જાતનો પુરુષાર્થ કરવો?    12:05   Play
पोतानी (परथी) एकत्वबुद्धि छूटे शुं ए जातनो पुरुषार्थ करवो?    12:05   Play

જ્ઞાન આત્માનું થઈ રહ્યું છે છતાં વિભાવરૂપે કેમ પરિણમી જાય છે?    14:15   Play
ज्ञान आत्मानुं थई रह्युं छे छतां विभावरूपे केम परिणमी जाय छे?    14:15   Play

મોક્ષાર્થીએ શું કરવું? શું ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો?    16:35   Play
मोक्षार्थीए शुं करवुं? शुं भेदज्ञाननो अभ्यास करवो?    16:35   Play