View slideshow of 108 images

Id12281
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start17:20
End
Track Number281
Topicsઅનુમાનથી ખ્યાલમાં આવે છે કે આ બધું જણાય છે તેથી જાણનાર પદાર્થ છે પણ સ્વસંવેદનથી જણાતું નથી. તો લક્ષણ પરથી લક્ષ કેવી રીતે ગ્રહણ કરવું?(પ્રશ્નનો સાર)    0   Play
अनुमानथी ख्यालमां आवे छे के आ बधुं जणाय छे तेथी जाणनार पदार्थ छे पण स्वसंवेदनथी जणातुं नथी. तो लक्षण परथी लक्ष केवी रीते ग्रहण करवुं?(प्रश्ननो सार)    0   Play

જ્ઞાયકનું જીવન જીવતો નથી તેનો શો અર્થ ?    2:40   Play
ज्ञायकनुं जीवन जीवतो नथी तेनो शो अर्थ ?    2:40   Play

પૂજ્ય ગુરુદેવશ્રી સ્વપ્નામાં દેવ તરીકે પધાર્યા તે વિષે...    4:20   Play
पूज्य गुरुदेवश्री स्वप्नामां देव तरीके पधार्या ते विषे...    4:20   Play

ભાવી તીર્થંકર મહાપદ્મ તીર્થંકર વિષે....    8:35   Play
भावी तीर्थंकर महापद्म तीर्थंकर विषे....    8:35   Play

(પ્રશ્ન સમજાતો નથી) પૂજ્ય ગુરુદેવશ્રીને એકત્વપૂર્વકનો રાગ ન હતો તે વિષે.....    10:15   Play
(प्रश्न समजातो नथी) पूज्य गुरुदेवश्रीने एकत्वपूर्वकनो राग न हतो ते विषे.....    10:15   Play

અત્યારે સૂર્યકીર્તિ ભગાનનને જિનાલયમાં પૂજવાની ભાવના છે તેના ફળમાં અમને સાક્ષાત્ પૂજવાનો લાભ મળશે ને?    11:25   Play
अत्यारे सूर्यकीर्ति भगाननने जिनालयमां पूजवानी भावना छे तेना फळमां अमने साक्षात् पूजवानो लाभ मळशे ने?    11:25   Play

મુનિરાજ જંગલમાં હોય છે તેમને દેશનાનો કાળ હોય ત્યારે શું બીજા ત્યાં આવતા હશે?    14:30   Play
मुनिराज जंगलमां होय छे तेमने देशनानो काळ होय त्यारे शुं बीजा त्यां आवता हशे?    14:30   Play

(વિદેહક્ષેત્રમાં) ત્યાંની ભાષા જુદી અને અહીયાની ભાષા જુદી હશે?    15:55   Play
(विदेहक्षेत्रमां) त्यांनी भाषा जुदी अने अहीयानी भाषा जुदी हशे?    15:55   Play

સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર બહારમાં નથી પણ અંદરમાં છે તે વિષે....    17:35   Play
सम्यग्दर्शन-ज्ञान-चारित्र बहारमां नथी पण अंदरमां छे ते विषे....    17:35   Play

(સ્વરૂપમાં) લીનતા કરવી કેવી રીતે?    18:20   Play
(स्वरूपमां) लीनता करवी केवी रीते?    18:20   Play