Id | 12904 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 15:10 |
End | |
Track Number | 4 |
Topics | અનંતવાર નવમી ગ્રૈવેયક જનાર દ્રવ્યલિંગી મુનિ અને અગિયાર અંગના શાસ્ત્ર પાઠી, એ જે તત્ત્વ ન પકડી શકયા, તે આપ આટલી બાળવયે, વિના બાહ્ય કષ્ટ સહે, અતિ સુલભ પણે ઝપાટાથી પ્રાપ્ત કરી લીધું અને સ્વાનુભવથી જૈન ધર્મની યથાર્થતા નક્કી કરીને, અતિ અમૂલ્ય ચૈતન્યચિંતામણી સાધી લીધો. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે આ અતિ ગૂઢ રહસ્ય ઉકેલી શકયા છો. તો આપે કઈ વિધિએ–કઈ વિદ્યાથી આ રહસ્ય ઉકેલ્યું અને આ ચિંતામણી હાથ પડતા આપની ઉર્મિઓ કેવી હતી ? તે વિદ્યા શીખવાની અને ઉર્મિઓ જાણવાની અમારી નમ્રભાવ વિનંતી છે કે આ રહસ્યમય વાત અમને આપશો. 0 Play अनंतवार नवमी ग्रैवेयक जनार द्रव्यलिंगी मुनि अने अगियार अंगना शास्त्र पाठी, ए जे तत्त्व न पकडी शकया, ते आप आटली बाळवये, विना बाह्य कष्ट सहे, अति सुलभ पणे झपाटाथी प्राप्त करी लीधुं अने स्वानुभवथी जैन धर्मनी यथार्थता नक्की करीने, अति अमूल्य चैतन्यचिंतामणी साधी लीधो. पूज्य गुरुदेवश्रीना प्रतापे आ अति गूढ रहस्य उकेली शकया छो. तो आपे कई विधिए–कई विद्याथी आ रहस्य उकेल्युं अने आ चिंतामणी हाथ पडता आपनी उर्मिओ केवी हती ? ते विद्या शीखवानी अने उर्मिओ जाणवानी अमारी नम्रभाव विनंती छे के आ रहस्यमय वात अमने आपशो. 0 Play દ્રવ્યપર્યાયનું જોડકું એવું સલગ્ન છે કે તેમાંથી દ્રવ્યને કેવી રીતે ગ્રહણ કરવું ? 13:35 Play द्रव्यपर्यायनुं जोडकुं एवुं सलग्न छे के तेमांथी द्रव्यने केवी रीते ग्रहण करवुं ? 13:35 Play સમ્યક્જ્ઞાનની પર્યાય થઈ અને વર્તમાનમાં તો મિથ્યાજ્ઞાનરૂપ ચાલે છે તો તેમાં પહેલા–પછી શું છે ? 15:25 Play सम्यक्ज्ञाननी पर्याय थई अने वर्तमानमां तो मिथ्याज्ञानरूप चाले छे तो तेमां पहेला–पछी शुं छे ? 15:25 Play |