Id | 12909 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 11:25 |
End | |
Track Number | 9 |
Topics | મોક્ષમાર્ગ પ્રકાશકમાં નિશ્ચયભાસીના પ્રકરણમાં દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધતાના વિષે... પ્રશ્ન છે ? 0 Play मोक्षमार्ग प्रकाशकमां निश्चयभासीना प्रकरणमां द्रव्य अपेक्षाए शुद्धताना विषे... प्रश्न छे ? 0 Play ટોડરમલજી કહે છે આશ્રવનો આધાર આત્મા છે અને સંવર અધિકારમાં આવે છે કે ક્રોઘાદિનું ક્ષેત્ર ભિન્ન છે તે કેવી રીતે છે ? 5:06 Play टोडरमलजी कहे छे आश्रवनो आधार आत्मा छे अने संवर अधिकारमां आवे छे के क्रोघादिनुं क्षेत्र भिन्न छे ते केवी रीते छे ? 5:06 Play જ્ઞાયકનું અવલંબન લેવું જોઈએ એમ કહેવામાં આવે છે. તે જ્ઞાયક દ્રવ્યગુણ પર્યાયાત્મક છે કે એકલું ધ્રૌવ્યરૂપ છે ? 7:30 Play ज्ञायकनुं अवलंबन लेवुं जोईए एम कहेवामां आवे छे. ते ज्ञायक द्रव्यगुण पर्यायात्मक छे के एकलुं ध्रौव्यरूप छे ? 7:30 Play દ્રષ્ટિના વિષયમાં ગુણો તો આવે છે પણ પર્યાયોનો તો અભાવ છે ? 9:35 Play द्रष्टिना विषयमां गुणो तो आवे छे पण पर्यायोनो तो अभाव छे ? 9:35 Play ગુણ લક્ષમાં આવતા નથી માટે ગુણ નથી તેમ પર્યાય લક્ષમાં આવતી નથી તેથી દ્રષ્ટિના વિષયમાં પર્યાય નથી ? તે બરાબર છે ? 11:40 Play गुण लक्षमां आवता नथी माटे गुण नथी तेम पर्याय लक्षमां आवती नथी तेथी द्रष्टिना विषयमां पर्याय नथी ? ते बराबर छे ? 11:40 Play ભિન્નતા કેવી રીતે છે ? જેમ કાંદામાં પહેલા એક છોતરૂં ઉતારીએ પછી બીજું અને ત્રીજું તેમ પહેલા રાગ, પછી સંવર પછી નિર્જરા પછી મોક્ષ એવી રીતે કાંદા જેવી રીતે ક્રમથી ભિન્નતા છે ? 12:45 Play भिन्नता केवी रीते छे ? जेम कांदामां पहेला एक छोतरूं उतारीए पछी बीजुं अने त्रीजुं तेम पहेला राग, पछी संवर पछी निर्जरा पछी मोक्ष एवी रीते कांदा जेवी रीते क्रमथी भिन्नता छे ? 12:45 Play |