View slideshow of 108 images

Id12909
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start4:51
End
Track Number9
Topicsમોક્ષમાર્ગ પ્રકાશકમાં નિશ્ચયભાસીના પ્રકરણમાં દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધતાના વિષે... પ્રશ્ન છે ?    0   Play
मोक्षमार्ग प्रकाशकमां निश्चयभासीना प्रकरणमां द्रव्य अपेक्षाए शुद्धताना विषे... प्रश्न छे ?    0   Play

ટોડરમલજી કહે છે આશ્રવનો આધાર આત્મા છે અને સંવર અધિકારમાં આવે છે કે ક્રોઘાદિનું ક્ષેત્ર ભિન્ન છે તે કેવી રીતે છે ?    5:06   Play
टोडरमलजी कहे छे आश्रवनो आधार आत्मा छे अने संवर अधिकारमां आवे छे के क्रोघादिनुं क्षेत्र भिन्न छे ते केवी रीते छे ?    5:06   Play

જ્ઞાયકનું અવલંબન લેવું જોઈએ એમ કહેવામાં આવે છે. તે જ્ઞાયક દ્રવ્યગુણ પર્યાયાત્મક છે કે એકલું ધ્રૌવ્યરૂપ છે ?    7:30   Play
ज्ञायकनुं अवलंबन लेवुं जोईए एम कहेवामां आवे छे. ते ज्ञायक द्रव्यगुण पर्यायात्मक छे के एकलुं ध्रौव्यरूप छे ?    7:30   Play

દ્રષ્ટિના વિષયમાં ગુણો તો આવે છે પણ પર્યાયોનો તો અભાવ છે ?    9:35   Play
द्रष्टिना विषयमां गुणो तो आवे छे पण पर्यायोनो तो अभाव छे ?    9:35   Play

ગુણ લક્ષમાં આવતા નથી માટે ગુણ નથી તેમ પર્યાય લક્ષમાં આવતી નથી તેથી દ્રષ્ટિના વિષયમાં પર્યાય નથી ? તે બરાબર છે ?    11:40   Play
गुण लक्षमां आवता नथी माटे गुण नथी तेम पर्याय लक्षमां आवती नथी तेथी द्रष्टिना विषयमां पर्याय नथी ? ते बराबर छे ?    11:40   Play

ભિન્નતા કેવી રીતે છે ? જેમ કાંદામાં પહેલા એક છોતરૂં ઉતારીએ પછી બીજું અને ત્રીજું તેમ પહેલા રાગ, પછી સંવર પછી નિર્જરા પછી મોક્ષ એવી રીતે કાંદા જેવી રીતે ક્રમથી ભિન્નતા છે ?    12:45   Play
भिन्नता केवी रीते छे ? जेम कांदामां पहेला एक छोतरूं उतारीए पछी बीजुं अने त्रीजुं तेम पहेला राग, पछी संवर पछी निर्जरा पछी मोक्ष एवी रीते कांदा जेवी रीते क्रमथी भिन्नता छे ?    12:45   Play