View slideshow of 108 images

Id12912
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start0:21
End
Track Number12
Topics આગમ પદ્ધતિ અને અઘ્યાત્મ પદ્ધતિ વિષે...    0   Play
आगम पद्धति अने अघ्यात्म पद्धति विषे...    0   Play

‘શુદ્ધ ચિદ્રોપમ અહમ’ હું શુદ્ધ ચિન્માત્ર છું એવી ધુન લગાવવી તો કેવા પ્રકારની ધુન લગાવવી ? જેણે આત્માને ઓળખ્યો નથી તે કેવી રીતે ધૂન લગાવે ?    0:36   Play
‘शुद्ध चिद्रोपम अहम’ हुं शुद्ध चिन्मात्र छुं एवी धुन लगाववी तो केवा प्रकारनी धुन लगाववी ? जेणे आत्माने ओळख्यो नथी ते केवी रीते धून लगावे ?    0:36   Play

જ્ઞાનનો ક્ષયોપશમ બહુ હોવા છતાં આત્મદર્શન નથી નથી તે પૂજ્ય નથી. શિવભૂતિ મુનિને પૂજ્ય કીધાં છે.... તો અમારી એવી કઈ કચાશ છે જેથી આત્મદર્શનમાં મુશ્કેલી છે ?    5:30   Play
ज्ञाननो क्षयोपशम बहु होवा छतां आत्मदर्शन नथी नथी ते पूज्य नथी. शिवभूति मुनिने पूज्य कीधां छे.... तो अमारी एवी कई कचाश छे जेथी आत्मदर्शनमां मुश्केली छे ?    5:30   Play

આત્મ અનુભૂતિવાળા પૂજ્ય છે ભલે તેને જ્ઞાનનો ક્ષયોપશમ ન હોય અને જ્ઞાનનો ક્ષયોપશમ ઘણો હોય તો પણ તે પૂજ્ય નથી તેમ આપ ફરમાવો છો ? પણ આત્મ પ્રાપ્તિના ઉપાય તરીકે શિષ્યે તૈયારી કઈ રીતે કરવી ?    8:40   Play
आत्म अनुभूतिवाळा पूज्य छे भले तेने ज्ञाननो क्षयोपशम न होय अने ज्ञाननो क्षयोपशम घणो होय तो पण ते पूज्य नथी तेम आप फरमावो छो ? पण आत्म प्राप्तिना उपाय तरीके शिष्ये तैयारी कई रीते करवी ?    8:40   Play

બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક વિકલ્પ વિષે...વિકલ્પ કેવી રીતે છૂટે તે વિષે...    11:04   Play
बुद्धिपूर्वक अने अबुद्धिपूर्वक विकल्प विषे...विकल्प केवी रीते छूटे ते विषे...    11:04   Play

સ્વરૂપને પકડવા માટે શ્રદ્ધા શું નિર્વિકલ્પપણે કામ કરે છે ?    16:25   Play
स्वरूपने पकडवा माटे श्रद्धा शुं निर्विकल्पपणे काम करे छे ?    16:25   Play