View slideshow of 108 images

Id12913
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start0:35
End
Track Number13
Topicsશું આ કાળમાં (જ્ઞાનીને) રોજ આત્મા અનુભવાય છે ?    0   Play
शुं आ काळमां (ज्ञानीने) रोज आत्मा अनुभवाय छे ?    0   Play

અજ્ઞાનદશામાં રાગનો કર્તા છે અને જ્ઞાનદશામાં રાગનો કર્તા થતો નથી તે વિષે...    0:50   Play
अज्ञानदशामां रागनो कर्ता छे अने ज्ञानदशामां रागनो कर्ता थतो नथी ते विषे...    0:50   Play

માતાજી ! સમયસાર (ગા. ૨૦૬) એટલું સત્ય છે જેટલું આ જ્ઞાન છે તો શું જ્ઞાનતત્ત્વમાં બધું આવી જાય છે ? અમને તો જ્ઞાનમાત્રમાં જ્ઞાન સિવાય બીજું કાંઈ દેખાતું નથી.    5:02   Play
माताजी ! समयसार (गा. २०६) एटलुं सत्य छे जेटलुं आ ज्ञान छे तो शुं ज्ञानतत्त्वमां बधुं आवी जाय छे ? अमने तो ज्ञानमात्रमां ज्ञान सिवाय बीजुं कांई देखातुं नथी.    5:02   Play

એવો શો તફાવત છે કે જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય છે અને અજ્ઞાનીના બધા ભાવો અજ્ઞાનમય કહેવાય છે ?    9:13   Play
एवो शो तफावत छे के ज्ञानीना बधा भावो ज्ञानमय छे अने अज्ञानीना बधा भावो अज्ञानमय कहेवाय छे ?    9:13   Play

પૂજ્ય ભગવતી માતા ! પૂજ્ય ગુરુદેવશ્રીએ સમ્યગ્દર્શનનો મહિમા ગાયો છે તે સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજાવવા કૃપા કરશો ?    12:00   Play
पूज्य भगवती माता ! पूज्य गुरुदेवश्रीए सम्यग्दर्शननो महिमा गायो छे ते सम्यग्दर्शननुं स्वरूप समजाववा कृपा करशो ?    12:00   Play

.....ક્ષાયિકજ્ઞાનનું સ્વરૂપ સમજાવશો ?    15:30   Play
.....क्षायिकज्ञाननुं स्वरूप समजावशो ?    15:30   Play