Id | 12919 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 16:15 |
End | |
Track Number | 19 |
Topics | પરિણતિનો પલટો ન થાય ત્યાં સુધી તેની ભાવના, રુચિ, અભ્યાસ લગની કરતા રહેવું તેમાં થાકવું નહીં તે વિષે... 0 Play परिणतिनो पलटो न थाय त्यां सुधी तेनी भावना, रुचि, अभ्यास लगनी करता रहेवुं तेमां थाकवुं नहीं ते विषे... 0 Play શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હોય...અભ્યાસ કર્યા પછી ઘ્યાન કરવા માટે એકાંતમાં વિચારણા કરવાથી સ્વ તરફનું લક્ષ થઈ જાય ? 3:15 Play शास्त्रोनो अभ्यास करेलो होय...अभ्यास कर्या पछी घ्यान करवा माटे एकांतमां विचारणा करवाथी स्व तरफनुं लक्ष थई जाय ? 3:15 Play શાસ્ત્રોમાં આવે છે વ્રત, તપ, ઉપવાસ વગેરે આચરણ આત્મપ્રાપ્તિ કરવા માટે ફાયદાકારક, મદદ કરતાં ખરા ? 8:15 Play शास्त्रोमां आवे छे व्रत, तप, उपवास वगेरे आचरण आत्मप्राप्ति करवा माटे फायदाकारक, मदद करतां खरा ? 8:15 Play ઉપયોગથી રાગને ભિન્ન કર, ...રાગ ઉત્પન્ન થાય તે તો ઉપયોગમાં આવી જ જાય છે ને જાણવાનો સ્વભાવ હોવાથી તે બન્ને સાથે જ છે ને ? 10:43 Play उपयोगथी रागने भिन्न कर, ...राग उत्पन्न थाय ते तो उपयोगमां आवी ज जाय छे ने जाणवानो स्वभाव होवाथी ते बन्ने साथे ज छे ने ? 10:43 Play જ્યાં સુધી સ્વાનુભવ ન થાય ત્યાં સુધી તો દેવ-શાસ્ત્ર- ગુરુનો અભ્યાસ એક જ ઉપાય છે ? 14:30 Play ज्यां सुधी स्वानुभव न थाय त्यां सुधी तो देव-शास्त्र- गुरुनो अभ्यास एक ज उपाय छे ? 14:30 Play પ્રમાણજ્ઞાન અને અનેકાંત વિષે... 16:30 Play प्रमाणज्ञान अने अनेकांत विषे... 16:30 Play પર્યાયને ગૌણ કરવી...તેમાં સ્વ-પર પ્રકાશકમાં, પર્યાયને પરપ્રકાશકમાં મૂકવી તે વિષે... સમજાવશો ? 17:30 Play पर्यायने गौण करवी...तेमां स्व-पर प्रकाशकमां, पर्यायने परप्रकाशकमां मूकवी ते विषे... समजावशो ? 17:30 Play |