Id | 12920 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 2:57 |
End | |
Track Number | 20 |
Topics | આત્મામાં ગુણો તો અનંત છે તો પછી (શાસ્ત્રમાં) જ્ઞાનથી કેમ વધારે વાત કરી છે ? 0 Play आत्मामां गुणो तो अनंत छे तो पछी (शास्त्रमां) ज्ञानथी केम वधारे वात करी छे ? 0 Play અજ્ઞાનીએ જ્ઞેયની જાણતી વખતે, ‘હું જ્ઞેયને જાણનાર છું’ એમ વારે વારે જાણનાર તરફ વલણ કરવું ? 1:54 Play अज्ञानीए ज्ञेयनी जाणती वखते, ‘हुं ज्ञेयने जाणनार छुं’ एम वारे वारे जाणनार तरफ वलण करवुं ? 1:54 Play છદ્મસ્થ જ્ઞાની પરને જાણે અને અજ્ઞાની પરને જાણે તે બન્નેની રીત સરખી છે ? 3:12 Play छद्मस्थ ज्ञानी परने जाणे अने अज्ञानी परने जाणे ते बन्नेनी रीत सरखी छे ? 3:12 Play ભેદજ્ઞાન બાદ કરીએ તો (જ્ઞાની અને અજ્ઞાનીની) રીત પરને જાણે છે તેમાં કોઈ ફેર છે ? 4:45 Play भेदज्ञान बाद करीए तो (ज्ञानी अने अज्ञानीनी) रीत परने जाणे छे तेमां कोई फेर छे ? 4:45 Play શ્રીમદ્જીમાં આવે છે ‘જાણનારને જાણ નહીં કહીએ કેવું જ્ઞાન’ તેમાં શું કહેવું છે ? 12:07 Play श्रीमद्जीमां आवे छे ‘जाणनारने जाण नहीं कहीए केवुं ज्ञान’ तेमां शुं कहेवुं छे ? 12:07 Play કાર્ય પર્યાયમાં થાય છે તો દ્રવ્યનું માહાત્મ્ય કેવી રીતે લાવવું ? દ્રવ્યનો આશ્રય કેવી રીતે કરવો ? 13:05 Play कार्य पर्यायमां थाय छे तो द्रव्यनुं माहात्म्य केवी रीते लाववुं ? द्रव्यनो आश्रय केवी रीते करवो ? 13:05 Play દ્રવ્ય સત્-ગુણ સત્-પર્યાય સત્ તે વિષે... 14:45 Play द्रव्य सत्-गुण सत्-पर्याय सत् ते विषे... 14:45 Play મિથ્યાત્વદશામાં કેટલાક ગુણ વિપરીત પરિણમે છે અને કેટલાંક શુદ્ધરૂપે પરિણમે છે તેમ ‘આત્મધર્મ’માં આવેલું તે સમજાયું નહીં તે સમજાવશો ? 15:40 Play मिथ्यात्वदशामां केटलाक गुण विपरीत परिणमे छे अने केटलांक शुद्धरूपे परिणमे छे तेम ‘आत्मधर्म’मां आवेलुं ते समजायुं नहीं ते समजावशो ? 15:40 Play |