View slideshow of 108 images

Id12922
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start5:35
End
Track Number22
Topicsહું તો અનંત શકિતઓથી ભરેલો ચૈતન્ય તત્ત્વ છું તેમાં (જ્ઞાનની) ક્ષયોપશમની અલ્પતામાં રોકાવા જેવું નથી તે વિષે...    0   Play
हुं तो अनंत शकितओथी भरेलो चैतन्य तत्त्व छुं तेमां (ज्ञाननी) क्षयोपशमनी अल्पतामां रोकावा जेवुं नथी ते विषे...    0   Play

જ્ઞાનને સૂક્ષ્મ-ધીરો થઈને પકડ તે વિષે...    5:50   Play
ज्ञानने सूक्ष्म-धीरो थईने पकड ते विषे...    5:50   Play

અનુભવ પહેલા પણ આત્માનું ભાવ ભાસન થઈ શકે છે તે કેવી રીતે ?    6:35   Play
अनुभव पहेला पण आत्मानुं भाव भासन थई शके छे ते केवी रीते ?    6:35   Play

સાધકને તો સ્વભાવના આશ્રયે નિર્મળતા ખીલી જાય છે છતાં તેને અધિકતા આવતી નથી જ્યારે અજ્ઞાનીને કાંઈ પ્રાપ્ત થયું નથી ને અધિકતા આવી જાય છે માટે કેટલો પુરુષાર્થ જોઈએ ?    7:55   Play
साधकने तो स्वभावना आश्रये निर्मळता खीली जाय छे छतां तेने अधिकता आवती नथी ज्यारे अज्ञानीने कांई प्राप्त थयुं नथी ने अधिकता आवी जाय छे माटे केटलो पुरुषार्थ जोईए ?    7:55   Play

દેવના દ્વારે કરેલા પાપ વજ્ર જેવા હોય છે તે વિષે... (સૂર્યકીર્તિ ભગવાનની પ્રતિમાજી બિરાજમાનના વિરોધ સંબંધી)    9:30   Play
देवना द्वारे करेला पाप वज्र जेवा होय छे ते विषे... (सूर्यकीर्ति भगवाननी प्रतिमाजी बिराजमानना विरोध संबंधी)    9:30   Play

(સર્વજ્ઞ ભગવાન) ભૂત ભવિષ્યની પર્યાયો વર્તમાનમાં જાણે છે પત્થરમાં કોતરાઈ ગયા હોય તેમ...તે વિષે...    11:30   Play
(सर्वज्ञ भगवान) भूत भविष्यनी पर्यायो वर्तमानमां जाणे छे पत्थरमां कोतराई गया होय तेम...ते विषे...    11:30   Play