View slideshow of 108 images

Id12926
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start17:20
End
Track Number26
Topicsઆત્મા જાણનાર છે તેમાં બધું ભર્યું છે તેને ઓળખે તો ધર્મ થાય તે વિષે...    0   Play
आत्मा जाणनार छे तेमां बधुं भर्युं छे तेने ओळखे तो धर्म थाय ते विषे...    0   Play

આત્માને ઓળખવા શું કરવું ?    3:35   Play
आत्माने ओळखवा शुं करवुं ?    3:35   Play

(આત્માને) લગની પાછળનું બળ શું ?    7:10   Play
(आत्माने) लगनी पाछळनुं बळ शुं ?    7:10   Play

(આત્માની) અંદરમાં આકર્ષણ ‘ભાવમાં’ કેવી રીતે થાય ?    10:20   Play
(आत्मानी) अंदरमां आकर्षण ‘भावमां’ केवी रीते थाय ?    10:20   Play

(અસ્તિત્વનું જોર) શાસ્ત્રથી અને જ્ઞાની પાસેથી એટલું તો મેળવ્યું છે કે આવું (અસ્તિત્વ) તો છે જ તે વિષે...    14:55   Play
(अस्तित्वनुं जोर) शास्त्रथी अने ज्ञानी पासेथी एटलुं तो मेळव्युं छे के आवुं (अस्तित्व) तो छे ज ते विषे...    14:55   Play

ગુરુના વચનો સાંભળીને પોતાને (વાત) બેસી ગઈ છે. સાથે જ પોતાના મેળે પણ મેળવણી કરી છે તેમાંથી પોતાનું કામ પાર પડી જાય છે તે વિષે...    17:35   Play
गुरुना वचनो सांभळीने पोताने (वात) बेसी गई छे. साथे ज पोताना मेळे पण मेळवणी करी छे तेमांथी पोतानुं काम पार पडी जाय छे ते विषे...    17:35   Play