View slideshow of 108 images

Id12934
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start18:20
End
Track Number34
Topicsકેવળજ્ઞાનમાં જીવ સહજપણે જાણ્યા કરે છે તેમ છદ્મસ્થના જ્ઞાનમાં કેવી રીતે ક્રિયા થાય છે ?    0   Play
केवळज्ञानमां जीव सहजपणे जाण्या करे छे तेम छद्मस्थना ज्ञानमां केवी रीते क्रिया थाय छे ?    0   Play

માતાજી ! કહીં જ્ઞાનકો આત્માકા લક્ષણ કહા, કહીં ઉપયોગકો આત્માકા લક્ષણ કહા ઇસ દોનોંમેં ક્યા અંતર હૈ?    1:15   Play
माताजी ! कहीं ज्ञानको आत्माका लक्षण कहा, कहीं उपयोगको आत्माका लक्षण कहा इस दोनोंमें क्या अंतर है?    1:15   Play

કેવળજ્ઞાનમાં તો જેવી રીતે બાહ્ય પદાર્થનું હોય છે તેવું જ ત્યાં (જ્ઞાન) પરિણામ થાય છે. જ્યારે છદ્મસ્થમાં (બાહ્યપદાર્થ) તેવું (જ્ઞાન) પરિણામ થતું જોવામાં આવે છે અને નથી થતું એમ પણ જોવામાં આવે છે?    2:05   Play
केवळज्ञानमां तो जेवी रीते बाह्य पदार्थनुं होय छे तेवुं ज त्यां (ज्ञान) परिणाम थाय छे. ज्यारे छद्मस्थमां (बाह्यपदार्थ) तेवुं (ज्ञान) परिणाम थतुं जोवामां आवे छे अने नथी थतुं एम पण जोवामां आवे छे?    2:05   Play

ભેદજ્ઞાનકી અપ્રતિહત ધારા ચલતી હૈ ઉસમેં ગુણસ્થાનવૃદ્ધિ કિસ પ્રકાર હૈ ?    6:50   Play
भेदज्ञानकी अप्रतिहत धारा चलती है उसमें गुणस्थानवृद्धि किस प्रकार है ?    6:50   Play

પ્રતિકૂલતામેં દૃઢ રહતે હૈ ઉનકી પાત્રતા દૃઢ હૈ ઉસ સંબંધિત....    9:10   Play
प्रतिकूलतामें दृढ़ रहते है उनकी पात्रता दृढ़ है उस संबंधित....    9:10   Play

સત્સંગમાં રહેવું તે પુરુષાર્થ ઉપાડવામાં નિમિત્ત છે તેઓ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તે વિષે...    10:35   Play
सत्संगमां रहेवुं ते पुरुषार्थ उपाडवामां निमित्त छे तेओ निमित्त-नैमित्तिक संबंध छे ते विषे...    10:35   Play

પર્યાયમાં જ્ઞાન થાય છે કે આત્મામાં જ્ઞાન થાય છે ?    14:45   Play
पर्यायमां ज्ञान थाय छे के आत्मामां ज्ञान थाय छे ?    14:45   Play

દ્રવ્યને પર્યાય સ્પર્શતી નથી એમ આવે છે ને ? તો પર્યાય આવે છે કયાંથી ?    16:15   Play
द्रव्यने पर्याय स्पर्शती नथी एम आवे छे ने ? तो पर्याय आवे छे कयांथी ?    16:15   Play

(પ્રવચનસાર ગાથા ૧૭૨માં) અલિંગગ્રહણના ૨૦ માં બોલમાં પર્યાયને જ આત્મા કીધો છે....    17:05   Play
(प्रवचनसार गाथा १७२मां) अलिंगग्रहणना २० मां बोलमां पर्यायने ज आत्मा कीधो छे....    17:05   Play

કારણ સમયસારના બે ભેદ ગુરુદેવે બતાવ્યા છે તેનો ખુલાસો કરશોજી.    18:35   Play
कारण समयसारना बे भेद गुरुदेवे बताव्या छे तेनो खुलासो करशोजी.    18:35   Play