Id | 12938 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 17:20 |
End | |
Track Number | 38 |
Topics | માતાજી આપે તો બહુ ખુલાસો કર્યો છે પણ અમારો પુરુષાર્થ કેમ ઉપડતો નથી ? મને વિધિ બતાવશોજી. (જવાબ હિન્દીમાં છે) 0 Play माताजी आपे तो बहु खुलासो कर्यो छे पण अमारो पुरुषार्थ केम उपडतो नथी ? मने विधि बतावशोजी. (जवाब हिन्दीमां छे) 0 Play જેમ ઉપાદાન માટે નિમિત્ત અકિંચિત્કર છે તેમ શું સામાન્ય પણ વિશેષ માટે અકિંચિત્કર છે ? (વિડિયોમાં છે) 1:20 Play जेम उपादान माटे निमित्त अकिंचित्कर छे तेम शुं सामान्य पण विशेष माटे अकिंचित्कर छे ? (विडियोमां छे) 1:20 Play હે માતાજી ! ‘હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું’ એમ નક્કી કરીને જ્ઞાયકનો પ્રયોગ કરવા જઈએ તો જ્ઞાયક લુખ્ખો થઈ જાય છે, રસ બસતો નથી લાગતો તો તેના માટે કેવી જાતનો અભ્યાસ કરવો જોઈએ ? તે સમજાવશો. (વિડિયોમાં છે) 6:05 Play हे माताजी ! ‘हुं ज्ञायक छुं, हुं ज्ञायक छुं’ एम नक्की करीने ज्ञायकनो प्रयोग करवा जईए तो ज्ञायक लुख्खो थई जाय छे, रस बसतो नथी लागतो तो तेना माटे केवी जातनो अभ्यास करवो जोईए ? ते समजावशो. (विडियोमां छे) 6:05 Play આગમ વ્યવહાર અને અઘ્યાત્મ વ્યવહારમાં શો તફાવત છે ? (વિડિયોમાં છે) 9:30 Play आगम व्यवहार अने अघ्यात्म व्यवहारमां शो तफावत छे ? (विडियोमां छे) 9:30 Play (દ્રવ્ય સામાયની) પ્રતીતિ કરનાર દ્રવ્ય વિશેષ છે તો દ્રવ્યવિશેષનો મહિમા કેમ નથી ગણવામાં (કરવામાં) આવતો ? (વિડિયોમાં છે) 11:30 Play (द्रव्य सामायनी) प्रतीति करनार द्रव्य विशेष छे तो द्रव्यविशेषनो महिमा केम नथी गणवामां (करवामां) आवतो ? (विडियोमां छे) 11:30 Play સામાન્ય તરફ લઈ જવા માટે આટલો વ્યવહાર તો રાખીએ ? (વિડિયોમાં છે) 15:50 Play सामान्य तरफ लई जवा माटे आटलो व्यवहार तो राखीए ? (विडियोमां छे) 15:50 Play સમકિતને જ્ઞાન વૈરાગ્યની શકિત-સંધિ નિયમથી હોય છે. તે જ્ઞાન વૈરાગ્યની શકિત-સંધિ સમજાવવા કૃપા કરશો. (વિડિયોમાં છે) 17:35 Play समकितने ज्ञान वैराग्यनी शकित-संधि नियमथी होय छे. ते ज्ञान वैराग्यनी शकित-संधि समजाववा कृपा करशो. (विडियोमां छे) 17:35 Play |