Id | 12942 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 18:20 |
End | |
Track Number | 42 |
Topics | ઉત્તમ ક્ષમાદિ દશધર્મની આરાધના વિષે... 0 Play उत्तम क्षमादि दशधर्मनी आराधना विषे... 0 Play જ્ઞાયકની લગની લાગવી જોઈએ બધા વિભાવથી જુદો.. તેમ અંદરથી લાગવું જોઈએ. 1:25 Play ज्ञायकनी लगनी लागवी जोईए बधा विभावथी जुदो.. तेम अंदरथी लागवुं जोईए. 1:25 Play પહેલા જીવને દ્રવ્ય-પર્યાય સ્વરૂપ વસ્તુ સમજાય પછી તે જ્ઞાયક તરફ જાય ? 3:30 Play पहेला जीवने द्रव्य-पर्याय स्वरूप वस्तु समजाय पछी ते ज्ञायक तरफ जाय ? 3:30 Play ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ આત્મા તેનું સ્વરૂપ બંધારણ જે રીતે છે તે રીતે ખ્યાલમાં આવવું જોઈએ તો જ તેને શું જ્ઞાયકની સાચી ઓળખાણ થાય ? 5:15 Play उत्पाद-व्यय-ध्रौव्य स्वरूप आत्मा तेनुं स्वरूप बंधारण जे रीते छे ते रीते ख्यालमां आववुं जोईए तो ज तेने शुं ज्ञायकनी साची ओळखाण थाय ? 5:15 Play હમણાં સુધી એમ સમજાતું હતું કે હું જ્ઞાયક છું અને પર્યાય મારાથી ભિન્ન છે...પણ પંડિતજીએ સ્પષ્ટીકરણ કર્યું ત્યારે... 6:30 Play हमणां सुधी एम समजातुं हतुं के हुं ज्ञायक छुं अने पर्याय माराथी भिन्न छे...पण पंडितजीए स्पष्टीकरण कर्युं त्यारे... 6:30 Play ભગવાને એકલું નિયત-ક્રમબદ્ધ જોયું નથી પણ બધાય (પાંચે સમવાય) જોયા છે. તે બધુ ગુરુદેવના પ્રવચનમાં આવતું હતું. (ક્રમબદ્ધ વિષે...) 7:45 Play भगवाने एकलुं नियत-क्रमबद्ध जोयुं नथी पण बधाय (पांचे समवाय) जोया छे. ते बधु गुरुदेवना प्रवचनमां आवतुं हतुं. (क्रमबद्ध विषे...) 7:45 Play દ્રવ્યદૃષ્ટિ ગ્રહણ કરે તો યથાર્થ જ્ઞાન ઔર પરિણતિ પ્રગટ હોતી હૈ, બોલનેસે નહીં..... ઉસ સમ્બન્ધિત.... 12:45 Play द्रव्यदृष्टि ग्रहण करे तो यथार्थ ज्ञान और परिणति प्रगट होती है, बोलनेसे नहीं..... उस सम्बन्धित.... 12:45 Play આત્મા સર્વોત્કૃષ્ટ છે તેની મહિમા લાગે, તેને ઓળખે તો પ્રયત્ન યથાર્થ થાય છે તે વિષે... 15:10 Play आत्मा सर्वोत्कृष्ट छे तेनी महिमा लागे, तेने ओळखे तो प्रयत्न यथार्थ थाय छे ते विषे... 15:10 Play ભેદજ્ઞાનના પ્રયત્ન માટે શું કરવું ? ઘ્યાન કરવું ? 18:35 Play भेदज्ञानना प्रयत्न माटे शुं करवुं ? घ्यान करवुं ? 18:35 Play વૈરાગ્ય સંબોધન. 19:40 Play वैराग्य संबोधन. 19:40 Play |