View slideshow of 108 images

Id12944
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start13:57
End
Track Number44
Topics(જ્ઞાનીને) આત્મ સ્વસંવેદન પહેલા જે આત્મશુદ્ધિ થતી હોય છે, તે જ સ્વરૂપ સ્થિરતાનું કારણ બનતું હશે કે બીજુ કાંઈ ?    0   Play
(ज्ञानीने) आत्म स्वसंवेदन पहेला जे आत्मशुद्धि थती होय छे, ते ज स्वरूप स्थिरतानुं कारण बनतुं हशे के बीजु कांई ?    0   Play

આત્મ સ્વસંવેદ સર્વસ્વ છે એવો નિર્ણય હોવા છતાં અનુભવથી કેમ છૂટી જવાય છે ?    6:10   Play
आत्म स्वसंवेद सर्वस्व छे एवो निर्णय होवा छतां अनुभवथी केम छूटी जवाय छे ?    6:10   Play

અંશે જે વીતરાગતા ઉત્પન્ન થાય છે તેને અને સમ્યગ્દર્શનને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે અવિનાભાવી સંબંધ છે ?    7:55   Play
अंशे जे वीतरागता उत्पन्न थाय छे तेने अने सम्यग्दर्शनने निमित्त नैमित्तिक संबंध छे के अविनाभावी संबंध छे ?    7:55   Play

આત્મા સંવેદન એ જ સર્વ પ્રકારના મોહ ક્ષય થવાનું પ્રબળ કારણ ગણી શકાય ?    8:50   Play
आत्मा संवेदन ए ज सर्व प्रकारना मोह क्षय थवानुं प्रबळ कारण गणी शकाय ?    8:50   Play

વૈરાગ્ય સંબોધન.    9:10   Play
वैराग्य संबोधन.    9:10   Play

દ્રવ્યની કોટિ ઉંચી છે અને પર્યાયની કોટિ નીચી છે તે પ્રમાણ અપેક્ષાએ કહેવાય છે કે નયની અપેક્ષાએ કહેવાય છે ?    14:12   Play
द्रव्यनी कोटि उंची छे अने पर्यायनी कोटि नीची छे ते प्रमाण अपेक्षाए कहेवाय छे के नयनी अपेक्षाए कहेवाय छे ?    14:12   Play

આત્મામાં અનંત ગુણો તો શુદ્ધ છે અને આપ કહો છો ‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ’ તે બેનો સુમેળ કેવી રીતે છે ?    16:21   Play
आत्मामां अनंत गुणो तो शुद्ध छे अने आप कहो छो ‘सर्वगुणांश ते सम्यक्त्व’ ते बेनो सुमेळ केवी रीते छे ?    16:21   Play