Id | 12945 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 17:45 |
End | |
Track Number | 45 |
Topics | આપ વારંવાર કહો છો. દેવ-ગુરુ-શાસ્ત્રને સાથે હૃદયમાં રાખજો....ભગવાન કુંદકુંદાચાર્ય કહે છે ....પર્યાયને જોવાની આંખ બંધ કરી દ્યો તો કેવી રીતે છે ? તે સમજાવશો. 0 Play आप वारंवार कहो छो. देव-गुरु-शास्त्रने साथे हृदयमां राखजो....भगवान कुंदकुंदाचार्य कहे छे ....पर्यायने जोवानी आंख बंध करी द्यो तो केवी रीते छे ? ते समजावशो. 0 Play સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાન વૈરાગ્ય શકિત હોય છે તો રાજા શ્રેણિકને શ્રદ્ધાન જ્ઞાન છે પણ ચારિત્ર નથી તો કેવી રીતે છે ? 3:30 Play सम्यग्द्रष्टिने ज्ञान वैराग्य शकित होय छे तो राजा श्रेणिकने श्रद्धान ज्ञान छे पण चारित्र नथी तो केवी रीते छे ? 3:30 Play મને તો આપના દર્શનમાં પૂજ્ય ગુરુદેવના જ દર્શન થાય છે....અસંખ્ય પ્રદેશી આત્મામાં જ્યાં સુખના પ્રદેશો છે ત્યાં દુઃખનું પરિણમન પણ છે. તો કઈ અપેક્ષાએ બન્નેના પ્રદેશો જુદા કહેવાય ? 5:40 Play मने तो आपना दर्शनमां पूज्य गुरुदेवना ज दर्शन थाय छे....असंख्य प्रदेशी आत्मामां ज्यां सुखना प्रदेशो छे त्यां दुःखनुं परिणमन पण छे. तो कई अपेक्षाए बन्नेना प्रदेशो जुदा कहेवाय ? 5:40 Play પૂજ્ય બહેનશ્રી ! એમ કહેવામાં કોઈ અતિશયોકિત નથી કે આપને જે નિર્મળ અનુભૂતિ છે તેવી કોઈ પાસે હિન્દુસ્તાનમાં નથી. 8:25 Play पूज्य बहेनश्री ! एम कहेवामां कोई अतिशयोकित नथी के आपने जे निर्मळ अनुभूति छे तेवी कोई पासे हिन्दुस्तानमां नथी. 8:25 Play આપને જૈનદર્શન સત્ય છે તેમ લાગ્યું તે વિશે 9:25 Play आपने जैनदर्शन सत्य छे तेम लाग्युं ते विशे 9:25 Play સાધકદશામાં સ્વ-પર પ્રકાશક જ્ઞાન અંશરૂપે પ્રકટ થયો છે કે પૂર્ણરૂપે ? 10:55 Play साधकदशामां स्व-पर प्रकाशक ज्ञान अंशरूपे प्रकट थयो छे के पूर्णरूपे ? 10:55 Play (પ્રશ્નનો સાર)–ઉપયોગ જ્ઞાયક ઉપર હોય ત્યારે પરિણામ થાય છે ત્યારે અશુદ્ધ પર્યાય કેવી રીતે પ્રગટ થાય છે કારણ કે તેનું લક્ષ તો સ્વભાવ સન્મુખ છે ! 14:30 Play (प्रश्ननो सार)–उपयोग ज्ञायक उपर होय त्यारे परिणाम थाय छे त्यारे अशुद्ध पर्याय केवी रीते प्रगट थाय छे कारण के तेनुं लक्ष तो स्वभाव सन्मुख छे ! 14:30 Play વચનામૃતમાં આવે છે કે જ્ઞાયકને ઓળખો તેનો મહિમા કરો તો તમને ભેદજ્ઞાન થશે. પાંચ ઇન્દ્રિયોથી જુદો..... જ્ઞાનની પર્યાયથી એક સમયની હોવાથી તેનાથી જુદો... અસ્તિથી વિચારતા હું શુદ્ધ છું–હું શુદ્ધ છું તેમ વિકલ્પ જ રટવાના ? 18:00 Play वचनामृतमां आवे छे के ज्ञायकने ओळखो तेनो महिमा करो तो तमने भेदज्ञान थशे. पांच इन्द्रियोथी जुदो..... ज्ञाननी पर्यायथी एक समयनी होवाथी तेनाथी जुदो... अस्तिथी विचारता हुं शुद्ध छुं–हुं शुद्ध छुं तेम विकल्प ज रटवाना ? 18:00 Play |