View slideshow of 108 images

Id12951
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start4:45
End
Track Number51
Topics કેવળજ્ઞાન પ્રાપ્તિની વિધિ તથા તેમના સ્વરૂપ વિષે...    0   Play
केवळज्ञान प्राप्तिनी विधि तथा तेमना स्वरूप विषे...    0   Play

જ્ઞાનીને ભેદજ્ઞાન છે છતાં તેને રાગદ્વેષ થાય છે તો તે રાગદ્વેષ કયા પ્રકારનો છે ? અને તે પાછો વળી કઈ રીતે આત્મામાં લીનતા કરે છે ?    5:00   Play
ज्ञानीने भेदज्ञान छे छतां तेने रागद्वेष थाय छे तो ते रागद्वेष कया प्रकारनो छे ? अने ते पाछो वळी कई रीते आत्मामां लीनता करे छे ?    5:00   Play

‘પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મ વિચાર’ એમાં શું રહસ્ય રહેલું છે ?    10:15   Play
‘प्रत्यक्ष सद्गुरु सम नहीं, परोक्ष जिन उपकार एवो लक्ष थया विना उगे न आत्म विचार’ एमां शुं रहस्य रहेलुं छे ?    10:15   Play

રાગને જ્ઞાનથી ભિન્ન પાડવાનું સાધન શું ?    13:50   Play
रागने ज्ञानथी भिन्न पाडवानुं साधन शुं ?    13:50   Play

વિકલ્પજ્ઞાનમાં–ઇન્દ્રિયજ્ઞાનમાં આત્મા અટવાતો હોય તો તેનાથી પાછો હટવાનું શું સાધન ?    17:00   Play
विकल्पज्ञानमां–इन्द्रियज्ञानमां आत्मा अटवातो होय तो तेनाथी पाछो हटवानुं शुं साधन ?    17:00   Play