View slideshow of 108 images

Id12953
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start9:20
End
Track Number53
Topicsમિથ્યાદ્રષ્ટિ જીવ પરને જાણે તે દોષ છે ?    0   Play
मिथ्याद्रष्टि जीव परने जाणे ते दोष छे ?    0   Play

(દ્રષ્ટિમાં દોષ છે અને) જ્ઞાનમાં દોષ નથી તો પછી શાસ્ત્રમાં ભેદજ્ઞાન કરો–ભાવો તેઓ ઉપદેશ કેમ આવે છે ? ભેદજ્ઞાન કરવાની શું જરૂર છે ?    2:10   Play
(द्रष्टिमां दोष छे अने) ज्ञानमां दोष नथी तो पछी शास्त्रमां भेदज्ञान करो–भावो तेओ उपदेश केम आवे छे ? भेदज्ञान करवानी शुं जरूर छे ?    2:10   Play

ભેદ પર દ્રષ્ટિ કરવાની નથી પણ અભેદ ઉપર દ્રષ્ટિ કરવાની છે તે વિષે...    6:30   Play
भेद पर द्रष्टि करवानी नथी पण अभेद उपर द्रष्टि करवानी छे ते विषे...    6:30   Play

‘પ્રજ્ઞાછીણીથી છેદતાં બન્ને જુદા પડી જાય છે’ આમાં પ્રજ્ઞાછીણીને પ્રધાનતા આપી પણ ‘શ્રદ્ધા’ ગુણને પ્રધાનતા ન આપી તે તો મુખ્ય સાધન છે તો કેમ ?    9:35   Play
‘प्रज्ञाछीणीथी छेदतां बन्ने जुदा पडी जाय छे’ आमां प्रज्ञाछीणीने प्रधानता आपी पण ‘श्रद्धा’ गुणने प्रधानता न आपी ते तो मुख्य साधन छे तो केम ?    9:35   Play

મુખ્ય ગૌણ કરવાનું કામ તો પ્રજ્ઞા જ કરે છે ?    13:00   Play
मुख्य गौण करवानुं काम तो प्रज्ञा ज करे छे ?    13:00   Play

જ્ઞાન ‘જ્ઞાનરૂપે’ થઈ રહ્યું છે પણ પોતે ખ્યાલમાં– વેદનમાં લેતો નથી તે વિષે... (સ.સા. ૧૭-૧૮)    14:25   Play
ज्ञान ‘ज्ञानरूपे’ थई रह्युं छे पण पोते ख्यालमां– वेदनमां लेतो नथी ते विषे... (स.सा. १७-१८)    14:25   Play

વિશેષ ગુણો ખ્યાલમાં આવે છે–વેદનમાં આવે છે સામાન્ય ગુણો ખ્યાલમાં આવતા નથી.    16:15   Play
विशेष गुणो ख्यालमां आवे छे–वेदनमां आवे छे सामान्य गुणो ख्यालमां आवता नथी.    16:15   Play