View slideshow of 108 images

Id12955
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start7:5
End
Track Number55
Topicsશ્રદ્ધા એની (જ્ઞાનની) સાથે સાથે ચાલે છે ?    0   Play
श्रद्धा एनी (ज्ञाननी) साथे साथे चाले छे ?    0   Play

વિચારો ( તત્ત્વના ) બોજારૂપ ન લાગે ?    0:40   Play
विचारो ( तत्त्वना ) बोजारूप न लागे ?    0:40   Play

માતાજી ! ઉપયોગ અને પરિણતી બન્નેના સ્વરૂપમાં શું તફાવત, અનુભૂતિના કાળે અને તેના પહેલા ?    2:45   Play
माताजी ! उपयोग अने परिणती बन्नेना स्वरूपमां शुं तफावत, अनुभूतिना काळे अने तेना पहेला ?    2:45   Play

પરિણતી અને ઉપયોગ એક સાથે હોય ? પરિણતી અંતર્મુખ હોય અને ઉપયોગ બહારમાં હોય ?    5:20   Play
परिणती अने उपयोग एक साथे होय ? परिणती अंतर्मुख होय अने उपयोग बहारमां होय ?    5:20   Play

અવલંબન અને વજનની જે વાત આવે છે તે પરિણતીના પ્રકારમાં લાગુ પડે ?    6:40   Play
अवलंबन अने वजननी जे वात आवे छे ते परिणतीना प्रकारमां लागु पडे ?    6:40   Play

નિર્વિકલ્પ થાય ત્યારે શું પરિણતીનું જોર વધતું હશે ? એટલે નિર્વિકલ્પ ઉપયોગ (આત્મા) તરફ ખેંચાઈ આવતો હશે ? કેવી રીતે ?    7:20   Play
निर्विकल्प थाय त्यारे शुं परिणतीनुं जोर वधतुं हशे ? एटले निर्विकल्प उपयोग (आत्मा) तरफ खेंचाई आवतो हशे ? केवी रीते ?    7:20   Play

ગૃહસ્થદશામાં લીનતાના જોરથી નિર્વિકલ્પ થાય તો નિર્વિકલ્પ-નિર્વિકલ્પ દશામાં પણ તારતમ્યતા રહેતી હશે ?    8:55   Play
गृहस्थदशामां लीनताना जोरथी निर्विकल्प थाय तो निर्विकल्प-निर्विकल्प दशामां पण तारतम्यता रहेती हशे ?    8:55   Play

સમ્યગ્દ્રષ્ટિનો ઉપયોગ બહારમાં આવે તેમાં તો બે ગુણ હોય જ્ઞાન અને ચારિત્ર અને પરિણતીમાં તો ત્રણે સાથે હોય ?    9:45   Play
सम्यग्द्रष्टिनो उपयोग बहारमां आवे तेमां तो बे गुण होय ज्ञान अने चारित्र अने परिणतीमां तो त्रणे साथे होय ?    9:45   Play

જ્ઞાનમાં બહાર જવું અને અંતર જવું, ચારિત્રમાં લીનતા વધવી અથવા ઘટવી તેવા ફેર પડે છે પણ શ્રદ્ધામાં એકધારું હોય છે ?    10:55   Play
ज्ञानमां बहार जवुं अने अंतर जवुं, चारित्रमां लीनता वधवी अथवा घटवी तेवा फेर पडे छे पण श्रद्धामां एकधारुं होय छे ?    10:55   Play

જ્ઞાન ગુણભેદો–પર્યાયભેદોને સ્વ-પણે જાણે છે ?    15:00   Play
ज्ञान गुणभेदो–पर्यायभेदोने स्व-पणे जाणे छे ?    15:00   Play