View slideshow of 108 images

Id12958
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start10:45
End
Track Number58
Topicsશકિતરૂપ પદાર્થનો ખ્યાલ આવવો પણ જ્યાં સુધી વ્યકતતા ન થાય ત્યાં સુધી.....    0   Play
शकितरूप पदार्थनो ख्याल आववो पण ज्यां सुधी व्यकतता न थाय त्यां सुधी.....    0   Play

સ્વભાવ વિશેષતાથી જ્ઞાયક પકડવાનો કે ‘જ્ઞાયક’થી સ્વભાવ ખ્યાલમાં આવે ?    3:50   Play
स्वभाव विशेषताथी ज्ञायक पकडवानो के ‘ज्ञायक’थी स्वभाव ख्यालमां आवे ?    3:50   Play

(જીવ) પદાર્થ આવો સ્ફટિક જેવો જ્ઞાતારૂપે છે એનાથી ખ્યાલમાં આવે કે એમાં જાણવાપણું છે તેમ ગુણથી જાણવામાં આવે ?    4:30   Play
(जीव) पदार्थ आवो स्फटिक जेवो ज्ञातारूपे छे एनाथी ख्यालमां आवे के एमां जाणवापणुं छे तेम गुणथी जाणवामां आवे ?    4:30   Play

એક-અનેક, નિત્ય-અનિત્ય, તત્-અતત્ આમાંથી કયા ગુણો દ્રષ્ટિના વિષયમાં ‘આવે’ અને કયા ‘ન આવે’ ?    11:00   Play
एक-अनेक, नित्य-अनित्य, तत्-अतत् आमांथी कया गुणो द्रष्टिना विषयमां ‘आवे’ अने कया ‘न आवे’ ?    11:00   Play

જ્યાં પર્યાય છે ત્યાં જ (દ્રવ્ય) છે એ તો બરાબર છે પણ તેમાં ભાવ અપેક્ષાએ જુદાઈ (બતાવીને) શું ઊંડાઈ ભરેલી છે ?    14:00   Play
ज्यां पर्याय छे त्यां ज (द्रव्य) छे ए तो बराबर छे पण तेमां भाव अपेक्षाए जुदाई (बतावीने) शुं ऊंडाई भरेली छे ?    14:00   Play

વિચાર અને ઘ્યાનમાં શું ફેર છે ?    16:30   Play
विचार अने घ्यानमां शुं फेर छे ?    16:30   Play