View slideshow of 108 images

Id12960
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start15:30
End
Track Number60
Topicsપ્રયત્ન તો પોતાને જ કરવાનો છે માર્ગ તો પૂજ્ય ગુરુદેવશ્રીએ ચોખ્ખો બતાવ્યો છે.    0   Play
प्रयत्न तो पोताने ज करवानो छे मार्ग तो पूज्य गुरुदेवश्रीए चोख्खो बताव्यो छे.    0   Play

આમાં શારીરિક કસરત કરતાં માનસિક કસરત વધારે લાગે છે ? તથા પર્યાય અપેક્ષાએ કર્તવ્ય છે અને દ્રવ્ય અપેક્ષાએ કર્તવ્ય નથી તેની સંધી કેવી રીતે છે ?    1:35   Play
आमां शारीरिक कसरत करतां मानसिक कसरत वधारे लागे छे ? तथा पर्याय अपेक्षाए कर्तव्य छे अने द्रव्य अपेक्षाए कर्तव्य नथी तेनी संधी केवी रीते छे ?    1:35   Play

પ્રયોગમાં નથી લઈ શકાતું ?    5:30   Play
प्रयोगमां नथी लई शकातुं ?    5:30   Play

(અજ્ઞાન અનાદિથી છે) જે અનાદિ હોય તે અકૃત હોય (તો તે દૂર કેવી રીતે થાય?)    7:35   Play
(अज्ञान अनादिथी छे) जे अनादि होय ते अकृत होय (तो ते दूर केवी रीते थाय?)    7:35   Play

પર્યાય તો કાર્ય છે અને પોતાને અશુદ્ધ પર્યાય થાય છે. દ્રવ્ય તો શુદ્ધ છે તો (દ્રવ્યમાંથી) પર્યાય અશુદ્ધ કેવી રીતે થાય છે ?    9:55   Play
पर्याय तो कार्य छे अने पोताने अशुद्ध पर्याय थाय छे. द्रव्य तो शुद्ध छे तो (द्रव्यमांथी) पर्याय अशुद्ध केवी रीते थाय छे ?    9:55   Play

તો શું અશુદ્ધ પર્યાયનું કારણ પર્યાય હશે ?    11:25   Play
तो शुं अशुद्ध पर्यायनुं कारण पर्याय हशे ?    11:25   Play

જેમ સુવર્ણ અને પાષાણનું મિલન સહજ છે, તેમાં આત્માને અજ્ઞાન સહજરૂપે ચાલ્યું આવે છે કે પોતે નવું કરે છે ?    13:45   Play
जेम सुवर्ण अने पाषाणनुं मिलन सहज छे, तेमां आत्माने अज्ञान सहजरूपे चाल्युं आवे छे के पोते नवुं करे छे ?    13:45   Play

પર્યાય પરિણત દ્રવ્ય પોતે જ અશુદ્ધરૂપે પરિણમે છે તેવો ધર્મ પણ પોતાનો છે તે વિષે...    15:45   Play
पर्याय परिणत द्रव्य पोते ज अशुद्धरूपे परिणमे छे तेवो धर्म पण पोतानो छे ते विषे...    15:45   Play

જીવનો પુરુષાર્થ મંદ હોવાથી મતિમંત પણ આગળ જઈ શકતો નથી તે સમજાતું નથી ?    17:20   Play
जीवनो पुरुषार्थ मंद होवाथी मतिमंत पण आगळ जई शकतो नथी ते समजातुं नथी ?    17:20   Play

વિકલ્પનું વધારે ઉત્થાન થાય તેના પરથી (દ્રષ્ટિનું) માપ આવે ?    18:50   Play
विकल्पनुं वधारे उत्थान थाय तेना परथी (द्रष्टिनुं) माप आवे ?    18:50   Play