Id | 12960 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 18:35 |
End | |
Track Number | 60 |
Topics | પ્રયત્ન તો પોતાને જ કરવાનો છે માર્ગ તો પૂજ્ય ગુરુદેવશ્રીએ ચોખ્ખો બતાવ્યો છે. 0 Play प्रयत्न तो पोताने ज करवानो छे मार्ग तो पूज्य गुरुदेवश्रीए चोख्खो बताव्यो छे. 0 Play આમાં શારીરિક કસરત કરતાં માનસિક કસરત વધારે લાગે છે ? તથા પર્યાય અપેક્ષાએ કર્તવ્ય છે અને દ્રવ્ય અપેક્ષાએ કર્તવ્ય નથી તેની સંધી કેવી રીતે છે ? 1:35 Play आमां शारीरिक कसरत करतां मानसिक कसरत वधारे लागे छे ? तथा पर्याय अपेक्षाए कर्तव्य छे अने द्रव्य अपेक्षाए कर्तव्य नथी तेनी संधी केवी रीते छे ? 1:35 Play પ્રયોગમાં નથી લઈ શકાતું ? 5:30 Play प्रयोगमां नथी लई शकातुं ? 5:30 Play (અજ્ઞાન અનાદિથી છે) જે અનાદિ હોય તે અકૃત હોય (તો તે દૂર કેવી રીતે થાય?) 7:35 Play (अज्ञान अनादिथी छे) जे अनादि होय ते अकृत होय (तो ते दूर केवी रीते थाय?) 7:35 Play પર્યાય તો કાર્ય છે અને પોતાને અશુદ્ધ પર્યાય થાય છે. દ્રવ્ય તો શુદ્ધ છે તો (દ્રવ્યમાંથી) પર્યાય અશુદ્ધ કેવી રીતે થાય છે ? 9:55 Play पर्याय तो कार्य छे अने पोताने अशुद्ध पर्याय थाय छे. द्रव्य तो शुद्ध छे तो (द्रव्यमांथी) पर्याय अशुद्ध केवी रीते थाय छे ? 9:55 Play તો શું અશુદ્ધ પર્યાયનું કારણ પર્યાય હશે ? 11:25 Play तो शुं अशुद्ध पर्यायनुं कारण पर्याय हशे ? 11:25 Play જેમ સુવર્ણ અને પાષાણનું મિલન સહજ છે, તેમાં આત્માને અજ્ઞાન સહજરૂપે ચાલ્યું આવે છે કે પોતે નવું કરે છે ? 13:45 Play जेम सुवर्ण अने पाषाणनुं मिलन सहज छे, तेमां आत्माने अज्ञान सहजरूपे चाल्युं आवे छे के पोते नवुं करे छे ? 13:45 Play પર્યાય પરિણત દ્રવ્ય પોતે જ અશુદ્ધરૂપે પરિણમે છે તેવો ધર્મ પણ પોતાનો છે તે વિષે... 15:45 Play पर्याय परिणत द्रव्य पोते ज अशुद्धरूपे परिणमे छे तेवो धर्म पण पोतानो छे ते विषे... 15:45 Play જીવનો પુરુષાર્થ મંદ હોવાથી મતિમંત પણ આગળ જઈ શકતો નથી તે સમજાતું નથી ? 17:20 Play जीवनो पुरुषार्थ मंद होवाथी मतिमंत पण आगळ जई शकतो नथी ते समजातुं नथी ? 17:20 Play વિકલ્પનું વધારે ઉત્થાન થાય તેના પરથી (દ્રષ્ટિનું) માપ આવે ? 18:50 Play विकल्पनुं वधारे उत्थान थाय तेना परथी (द्रष्टिनुं) माप आवे ? 18:50 Play |