View slideshow of 108 images

Id12962
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start11:35
End
Track Number62
Topicsસહજાત્મસ્વરૂપ–સર્વજ્ઞદેવ પરમગુરુનો શો અર્થ છે ?    0   Play
सहजात्मस्वरूप–सर्वज्ञदेव परमगुरुनो शो अर्थ छे ?    0   Play

જે વ્યવહારમાં સૂતા છે તે યોગી પોતાના કાર્યમાં જાગે છે અને વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સૂતા છે તે વિષે...    6:15   Play
जे व्यवहारमां सूता छे ते योगी पोताना कार्यमां जागे छे अने व्यवहारमां जागे छे ते पोताना कार्यमां सूता छे ते विषे...    6:15   Play

પૂજ્ય ગુરુદેવશ્રીના વચનમાંથી મુકિતનો માર્ગ કાઢવો ?    9:00   Play
पूज्य गुरुदेवश्रीना वचनमांथी मुकितनो मार्ग काढवो ?    9:00   Play

શાસ્ત્રમાં એવું આવે છે કે રાગી જીવ છે તે ભેદનું લક્ષ કરે તો રાગ ઉત્પન્ન થાય છે. સામર્થ્યનો આશ્રય કરતા સમ્યગ્દર્શન પર્યાય પ્રગટ થાય છે પણ સામર્થ્ય તો એક અંશ છે ?    9:55   Play
शास्त्रमां एवुं आवे छे के रागी जीव छे ते भेदनुं लक्ष करे तो राग उत्पन्न थाय छे. सामर्थ्यनो आश्रय करता सम्यग्दर्शन पर्याय प्रगट थाय छे पण सामर्थ्य तो एक अंश छे ?    9:55   Play

દ્રવ્યનું અસ્તિત્વ તો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુકતમ્ છે ને ? માટે સામર્થ્ય (ધ્રૌવ્ય) તો અંશ થયો ?    11:50   Play
द्रव्यनुं अस्तित्व तो उत्पाद-व्यय-ध्रौव्य युकतम् छे ने ? माटे सामर्थ्य (ध्रौव्य) तो अंश थयो ?    11:50   Play

પ્રયોજન માટે ધ્રુવ છે તે જ આત્મા છે ?    14:15   Play
प्रयोजन माटे ध्रुव छे ते ज आत्मा छे ?    14:15   Play