View slideshow of 108 images

Id12964
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start15:25
End
Track Number64
Topicsજ્ઞાનીને સર્વભાવ અર્પીને વર્તતો જા, જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે (તેમાં શ્રીમદ્જીને શું કહેવું છે)    0   Play
ज्ञानीने सर्वभाव अर्पीने वर्ततो जा, जो मोक्ष न मळे तो मारी पासेथी लेजे (तेमां श्रीमद्जीने शुं कहेवुं छे)    0   Play

જ્ઞાની કહે છે તે બધી વસ્તુ અંગીકાર કરવી કે જ્ઞાનીના વ્યવહારના વચન બાદ કરવા કે નિશ્ચયના વચન બાદ કરવા ?    3:15   Play
ज्ञानी कहे छे ते बधी वस्तु अंगीकार करवी के ज्ञानीना व्यवहारना वचन बाद करवा के निश्चयना वचन बाद करवा ?    3:15   Play

શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવજ્ઞાનથી નિવેડો છે એમાં અનુભવ જેને થયો હોય તે શાસ્ત્ર ન જાણે તો ચાલે ?    9:35   Play
शास्त्रज्ञानथी निवेडो नथी पण अनुभवज्ञानथी निवेडो छे एमां अनुभव जेने थयो होय ते शास्त्र न जाणे तो चाले ?    9:35   Play

મુમુક્ષુને જીવનમાં ત્યાગ વૈરાગ્યનું મહત્ત્વ કેટલું ? કે તત્ત્વ નિર્ણય–સ્વાઘ્યાયનું મહત્ત્વ (વધારે) ?    11:50   Play
मुमुक्षुने जीवनमां त्याग वैराग्यनुं महत्त्व केटलुं ? के तत्त्व निर्णय–स्वाघ्यायनुं महत्त्व (वधारे) ?    11:50   Play

નિગોદનો જીવ અનંતકાળે પણ મુકિત ન પામે માટે કેટલો સ્વભાવ સીધો રાખવો પડે ? જ્ઞાનીના આશ્રય વિના સીધા ચાલી શકાય નહીં એમ લાગે છે.    15:00   Play
निगोदनो जीव अनंतकाळे पण मुकित न पामे माटे केटलो स्वभाव सीधो राखवो पडे ? ज्ञानीना आश्रय विना सीधा चाली शकाय नहीं एम लागे छे.    15:00   Play

(જ્ઞાની પ્રતિની અર્પણતા) તે તો ભકિતમાર્ગ જ થયો ?    15:40   Play
(ज्ञानी प्रतिनी अर्पणता) ते तो भकितमार्ग ज थयो ?    15:40   Play