View slideshow of 108 images

Id12966
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start15:55
End
Track Number66
Topicsજેને (રાગનું) હેયપણું આવતું હશે તેને જ પરની કર્તાબુદ્ધિ છૂટતી હશે ? કે પછી પરની કર્તા બુદ્ધિ છૂટે તેને રાગનું કર્તાપણું છૂટતું હશે ?    0   Play
जेने (रागनुं) हेयपणुं आवतुं हशे तेने ज परनी कर्ताबुद्धि छूटती हशे ? के पछी परनी कर्ता बुद्धि छूटे तेने रागनुं कर्तापणुं छूटतुं हशे ?    0   Play

સ્વભાવને ગ્રહણ કરવાની વાત કરતા નાસ્તિની વાત સમજવામાં સહેલી લાગે છે.    1:45   Play
स्वभावने ग्रहण करवानी वात करता नास्तिनी वात समजवामां सहेली लागे छे.    1:45   Play

અંદર દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરીને તથા અશુદ્ધતાને ખ્યાલમાં રાખીને તું પુરુષાર્થ કરજે (તેમાં શું કહેવું છે ?)    4:15   Play
अंदर द्रव्य स्वभावनी द्रष्टि करीने तथा अशुद्धताने ख्यालमां राखीने तुं पुरुषार्थ करजे (तेमां शुं कहेवुं छे ?)    4:15   Play

એક જ સમયમાં (બન્ને પડખાનાં) વિચાર કરે છે ?    8:25   Play
एक ज समयमां (बन्ने पडखानां) विचार करे छे ?    8:25   Play

વિચારમાં આવે છે–સાધારણ ખ્યાલમાં આવે છે કે આ જાણનાર પોતે છે છતાં જાણનારમાં પોતાપણું કેમ સ્થાપિત થતું નથી ?    11:20   Play
विचारमां आवे छे–साधारण ख्यालमां आवे छे के आ जाणनार पोते छे छतां जाणनारमां पोतापणुं केम स्थापित थतुं नथी ?    11:20   Play

જ્યારે કષાય થાય છે ત્યારે કષાયનું વેદન અને જાણનાર જ્ઞાન તે સમયે બંને જુદા કામ કરતાં હશે ?    13:45   Play
ज्यारे कषाय थाय छे त्यारे कषायनुं वेदन अने जाणनार ज्ञान ते समये बंने जुदा काम करतां हशे ?    13:45   Play

‘અબાઘ્ય અનુભવ જે રહ્યો તે છે જીવ સ્વરૂપ’ તે અજ્ઞાનીને સમજાવવા માટે કહ્યું છે ?    16:10   Play
‘अबाघ्य अनुभव जे रह्यो ते छे जीव स्वरूप’ ते अज्ञानीने समजाववा माटे कह्युं छे ?    16:10   Play

પ્રયાસમાં શું કરવું ?    17:20   Play
प्रयासमां शुं करवुं ?    17:20   Play