View slideshow of 108 images

Id12972
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start16:25
End
Track Number72
Topicsસ્વભાવનો મહિમા આવે તો (સ્વભાવરૂપ) કાર્ય થાય એમ કહેવામાં આવે છે પણ અમો અજ્ઞાનીઓએ સ્વભાવ જોયો જ નથી તો તેનું માહાત્મ્ય કેવી રીતે આવે ?    0   Play
स्वभावनो महिमा आवे तो (स्वभावरूप) कार्य थाय एम कहेवामां आवे छे पण अमो अज्ञानीओए स्वभाव जोयो ज नथी तो तेनुं माहात्म्य केवी रीते आवे ?    0   Play

‘તને કયાંય ન ગમે’...એવી શરત છે તો અમે અજ્ઞાની કાંઈ ન ગમે તેવી દશા ન હોય તો શું કરવું ?    3:35   Play
‘तने कयांय न गमे’...एवी शरत छे तो अमे अज्ञानी कांई न गमे तेवी दशा न होय तो शुं करवुं ?    3:35   Play

શ્રીમદ્જીએ ઘણી જગ્યાએ કહ્યું છે કે ‘જ્ઞાનીની મુદ્રાનું નિધિઘ્યાસન કરવું’ તે કઈ રીતે કરવું કે જેના પ્રયત્નથી અનુભવ થાય.    5:25   Play
श्रीमद्जीए घणी जग्याए कह्युं छे के ‘ज्ञानीनी मुद्रानुं निधिघ्यासन करवुं’ ते कई रीते करवुं के जेना प्रयत्नथी अनुभव थाय.    5:25   Play

દ્રષ્ટિ પ્રધાન અને જ્ઞાન પ્રધાન શૈલીમાંથી કઈ શૈલીની વિચારણાથી આત્મસાધના બની શકે ?    6:25   Play
द्रष्टि प्रधान अने ज्ञान प्रधान शैलीमांथी कई शैलीनी विचारणाथी आत्मसाधना बनी शके ?    6:25   Play

જે પુરુષને જૈનનું કેવળજ્ઞાન પણ જોયતું નથી તેને હવે કયું પદ આપશે (શ્રીમદ્જીનું વાકય છે) તેને સવિસ્તારથી સમજાવશો ?    8:40   Play
जे पुरुषने जैननुं केवळज्ञान पण जोयतुं नथी तेने हवे कयुं पद आपशे (श्रीमद्जीनुं वाकय छे) तेने सविस्तारथी समजावशो ?    8:40   Play

દુઃખ ભાવનારૂપ હોવું જોઈએ, બહુ આકુળતા રૂપ ન થવું જોઈએ પણ સ્વભાવ ગ્રહણ કરવાની ભાવના હોવી જોઈએ.    10:25   Play
दुःख भावनारूप होवुं जोईए, बहु आकुळता रूप न थवुं जोईए पण स्वभाव ग्रहण करवानी भावना होवी जोईए.    10:25   Play

હે પરમપૂજ્ય ભગવતી માતા ! આપ સર્વ શકિતમાન છો. આપનું તત્ત્વ અમને સ્પર્શી જતું હોવા છતાં પણ સંસારની માયા છૂટતી નથી તો તે છૂટી મુકિતપુરીમાં આપની સાથે આવીએ. (તેવા આશીર્વાદ આપશો)    11:30   Play
हे परमपूज्य भगवती माता ! आप सर्व शकितमान छो. आपनुं तत्त्व अमने स्पर्शी जतुं होवा छतां पण संसारनी माया छूटती नथी तो ते छूटी मुकितपुरीमां आपनी साथे आवीए. (तेवा आशीर्वाद आपशो)    11:30   Play

હમેં ભગવાન આત્માકી અનુભૂતિ કિસ પ્રકાર હો ઉસે વાણીમેં કહનેકી કૃપા કરેં .    13:05   Play
हमें भगवान आत्माकी अनुभूति किस प्रकार हो उसे वाणीमें कहनेकी कृपा करें ।    13:05   Play

આત્માકે વિચાર ઔર આત્માકી સન્મુખતા ઇન દોનોંમેં ક્યા ફર્ક હૈ?    16:40   Play
आत्माके विचार और आत्माकी सन्मुखता इन दोनोंमें क्या फ़र्क है?    16:40   Play

સન્મુખતા જ્ઞાનમાં હોય છે કે શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર ત્રણેમાં હોય છે ?    17:35   Play
सन्मुखता ज्ञानमां होय छे के श्रद्धा-ज्ञान-चारित्र त्रणेमां होय छे ?    17:35   Play

આપને ફરમાયા કિ જ્ઞાનકે પીછે ધ્યાન કરના, તો ફિર આત્મસ્વરૂપકા નિર્ણય કરતે ધ્યાનકા અભ્યાસ કરના ?    19:05   Play
आपने फ़रमाया कि ज्ञानके पीछे ध्यान करना, तो फ़िर आत्मस्वरूपका निर्णय करते ध्यानका अभ्यास करना ?    19:05   Play