View slideshow of 108 images

Id12977
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start13:51
End
Track Number77
Topicsસૂક્ષ્મ રાગ હોય તો કેવળજ્ઞાન થતું નથી અને (બહારમાં) કાંઈ (રાગનો) રસ હોય તો સમ્યગ્દર્શન થતું નથી.    0   Play
सूक्ष्म राग होय तो केवळज्ञान थतुं नथी अने (बहारमां) कांई (रागनो) रस होय तो सम्यग्दर्शन थतुं नथी.    0   Play

આપ કહો છો ત્યારે એકદમ સહેલું લાગે છે. પણ પછી અધુરૂ લાગે છે.    2:00   Play
आप कहो छो त्यारे एकदम सहेलुं लागे छे. पण पछी अधुरू लागे छे.    2:00   Play

સ.સા. ગાથા ૧૪૪માં પક્ષાતિક્રાંતની વાત આવી તેમાં સર્વ નય પક્ષોને છોડાવ્યો છે એમાં શું દ્રવ્યાશ્રિત નય પણ છોડાવ્યો છે?    4:10   Play
स.सा. गाथा १४४मां पक्षातिक्रांतनी वात आवी तेमां सर्व नय पक्षोने छोडाव्यो छे एमां शुं द्रव्याश्रित नय पण छोडाव्यो छे?    4:10   Play

કુલાચલના તથા સ્વર્ગના વગેરેની (જિન પ્રતિમામાં) અનાદિઅનંત એમને એમ જ છે ? રૂપ બદલે નહીં ?    6:45   Play
कुलाचलना तथा स्वर्गना वगेरेनी (जिन प्रतिमामां) अनादिअनंत एमने एम ज छे ? रूप बदले नहीं ?    6:45   Play

(નિમિત્તથી) ન થાય અને નિમિત્ત વગર પણ ન થાય ?    11:20   Play
(निमित्तथी) न थाय अने निमित्त वगर पण न थाय ?    11:20   Play

શાંતિનાથ ભગવાનકા પૂર્વભવકા ચિત્ર હૈ ઉસમેં સીમંધરાદિ ૨૦ તીર્થંકરોંકે નામ આતે હૈ વહાઁ ક્ષેમંકર, ઘનરથ આદિ તીર્થંકરોંકે નામ લિખે હૈ વે કૈસે ?    12:00   Play
शांतिनाथ भगवानका पूर्वभवका चित्र है उसमें सीमंधरादि २૦ तीर्थंकरोंके नाम आते है वहाँ क्षेमंकर, घनरथ आदि तीर्थंकरोंके नाम लिखे है वे कैसे ?    12:00   Play

પૂજ્ય ગુરુદેવશ્રી બધા રહસ્યો ખુલ્લા છે તે વિષે...    14:06   Play
पूज्य गुरुदेवश्री बधा रहस्यो खुल्ला छे ते विषे...    14:06   Play

ઉપયોગ સાથે (રાગ સાથે) એકત્વ થઈ ગયું છે તેથી મુશ્કેલ લાગે છે તે વિષે...    17:00   Play
उपयोग साथे (राग साथे) एकत्व थई गयुं छे तेथी मुश्केल लागे छे ते विषे...    17:00   Play