View slideshow of 108 images

Id12978
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start10:40
End
Track Number78
Topicsદ્રષ્ટિ જ્ઞાયક ઉપર રાખીને વારંવાર પુરુષાર્થથી ઉપયોગ તે તરફ લઈ જાય તો થાય. તે વિષે...    0   Play
द्रष्टि ज्ञायक उपर राखीने वारंवार पुरुषार्थथी उपयोग ते तरफ लई जाय तो थाय. ते विषे...    0   Play

(અશુભ) વિકલ્પો બહુ આવે છે.    0:55   Play
(अशुभ) विकल्पो बहु आवे छे.    0:55   Play

(શ્રીમદ્જી) મનથી કરેલો નિશ્ચય માનવા કરતાં જ્ઞાનથી થયેલો નિશ્ચય માનીને પ્રવૃતવામાં કલ્યાણ છે તેમાં શું કહેવું છે ?    2:00   Play
(श्रीमद्जी) मनथी करेलो निश्चय मानवा करतां ज्ञानथी थयेलो निश्चय मानीने प्रवृतवामां कल्याण छे तेमां शुं कहेवुं छे ?    2:00   Play

વીતરાગ માર્ગમાં દેવ-ગુરુ-શાસ્ત્રની શરણાગતિ બરાબર સ્વીકારી લેવાની.    10:15   Play
वीतराग मार्गमां देव-गुरु-शास्त्रनी शरणागति बराबर स्वीकारी लेवानी.    10:15   Play

તીર્થમાં ભગવાનના સ્મરણો આવે છે પણ ચૈતન્ય ભગવાન તો પોતાની પાસે છે.    10:55   Play
तीर्थमां भगवानना स्मरणो आवे छे पण चैतन्य भगवान तो पोतानी पासे छे.    10:55   Play

કુંદકુંદાચાર્ય વિષે...    13:30   Play
कुंदकुंदाचार्य विषे...    13:30   Play

શ્રદ્ધાનું પરિણમન પકડાતું નથી રાગ પકડાય છે. રાગથી માપ કરતાં સાચુ માપ આવતું નથી તો આ સ્થિતિમાં શ્રદ્ધાનું પરિણમન શ્રદ્ધાથી જ પકડાય તેવું કાંઈ બની શકે ખરૂં ?    14:15   Play
श्रद्धानुं परिणमन पकडातुं नथी राग पकडाय छे. रागथी माप करतां साचु माप आवतुं नथी तो आ स्थितिमां श्रद्धानुं परिणमन श्रद्धाथी ज पकडाय तेवुं कांई बनी शके खरूं ?    14:15   Play