Id | 12978 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 14:0 |
End | |
Track Number | 78 |
Topics | દ્રષ્ટિ જ્ઞાયક ઉપર રાખીને વારંવાર પુરુષાર્થથી ઉપયોગ તે તરફ લઈ જાય તો થાય. તે વિષે... 0 Play द्रष्टि ज्ञायक उपर राखीने वारंवार पुरुषार्थथी उपयोग ते तरफ लई जाय तो थाय. ते विषे... 0 Play (અશુભ) વિકલ્પો બહુ આવે છે. 0:55 Play (अशुभ) विकल्पो बहु आवे छे. 0:55 Play (શ્રીમદ્જી) મનથી કરેલો નિશ્ચય માનવા કરતાં જ્ઞાનથી થયેલો નિશ્ચય માનીને પ્રવૃતવામાં કલ્યાણ છે તેમાં શું કહેવું છે ? 2:00 Play (श्रीमद्जी) मनथी करेलो निश्चय मानवा करतां ज्ञानथी थयेलो निश्चय मानीने प्रवृतवामां कल्याण छे तेमां शुं कहेवुं छे ? 2:00 Play વીતરાગ માર્ગમાં દેવ-ગુરુ-શાસ્ત્રની શરણાગતિ બરાબર સ્વીકારી લેવાની. 10:15 Play वीतराग मार्गमां देव-गुरु-शास्त्रनी शरणागति बराबर स्वीकारी लेवानी. 10:15 Play તીર્થમાં ભગવાનના સ્મરણો આવે છે પણ ચૈતન્ય ભગવાન તો પોતાની પાસે છે. 10:55 Play तीर्थमां भगवानना स्मरणो आवे छे पण चैतन्य भगवान तो पोतानी पासे छे. 10:55 Play કુંદકુંદાચાર્ય વિષે... 13:30 Play कुंदकुंदाचार्य विषे... 13:30 Play શ્રદ્ધાનું પરિણમન પકડાતું નથી રાગ પકડાય છે. રાગથી માપ કરતાં સાચુ માપ આવતું નથી તો આ સ્થિતિમાં શ્રદ્ધાનું પરિણમન શ્રદ્ધાથી જ પકડાય તેવું કાંઈ બની શકે ખરૂં ? 14:15 Play श्रद्धानुं परिणमन पकडातुं नथी राग पकडाय छे. रागथी माप करतां साचु माप आवतुं नथी तो आ स्थितिमां श्रद्धानुं परिणमन श्रद्धाथी ज पकडाय तेवुं कांई बनी शके खरूं ? 14:15 Play |