View slideshow of 108 images

Id12981
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start13:35
End
Track Number81
Topicsપાત્રતા માટે વિશેષ પ્રયત્ન રાખવો, તો તે પાત્રતામાં કેવી વિશેષતા હોવી જોઈએ ?    0   Play
पात्रता माटे विशेष प्रयत्न राखवो, तो ते पात्रतामां केवी विशेषता होवी जोईए ?    0   Play

વારંવાર વિચારીને આપણે નક્કી કર્યું અને યથાર્થ નિર્ણય પર આવ્યા છતાં.....એવું બને કે નિર્ણયમાં શંકા પડી જાય–નિર્ણય છૂટી જાય ?    4:25   Play
वारंवार विचारीने आपणे नक्की कर्युं अने यथार्थ निर्णय पर आव्या छतां.....एवुं बने के निर्णयमां शंका पडी जाय–निर्णय छूटी जाय ?    4:25   Play

માતાજી ! મંદ પુરુષાર્થમાં શું લઈશું ?    5:35   Play
माताजी ! मंद पुरुषार्थमां शुं लईशुं ?    5:35   Play

બે દ્રવ્ય વચ્ચે કર્તા-કર્મ સંબંધ નથી પણ છતાં જેમ (નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે)    11:25   Play
बे द्रव्य वच्चे कर्ता-कर्म संबंध नथी पण छतां जेम (निमित्त-नैमित्तिक संबंध छे)    11:25   Play

સમ્યગ્દર્શન પહેલા જે નિર્ણય કર્યો તે નિર્ણયને ટકાવી રાખવા અને આગળ વધવા માટે એને પણ નિરંતર પુરુષાર્થ ચાલુ રાખવો જોઈએ.    13:50   Play
सम्यग्दर्शन पहेला जे निर्णय कर्यो ते निर्णयने टकावी राखवा अने आगळ वधवा माटे एने पण निरंतर पुरुषार्थ चालु राखवो जोईए.    13:50   Play

સમયસાર ગાથા ૧૭-૧૮ અનુભવાઈ રહ્યો છે તે વિષે....જ્ઞાન જ્ઞેયને જાણે છે તે વિષે... ૧૮.૧૦    16:20   Play
समयसार गाथा १७-१८ अनुभवाई रह्यो छे ते विषे....ज्ञान ज्ञेयने जाणे छे ते विषे... १८.१०    16:20   Play