Id | 12982 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 5:15 |
End | |
Track Number | 82 |
Topics | જેમાં રાગ પણ નથી અને ભેદ પણ નથી (કર્તા-કર્મનો) એવો જે આત્માનો અનુભવ થયો તે શું શુદ્ધનયનો વિષય છે ? 0 Play जेमां राग पण नथी अने भेद पण नथी (कर्ता-कर्मनो) एवो जे आत्मानो अनुभव थयो ते शुं शुद्धनयनो विषय छे ? 0 Play (૨) શુદ્ધનયનો વિષય અને દ્રષ્ટિનો વિષય બન્ને એક જ છે ? જ્ઞાનમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો, ગુણ-ગુણીનો ભેદ પડે છે તે રાગને લઈને પડે છે. જ્ઞાનમાં જાણવાનું નથી છોડવાનું પણ રાગથી છૂટવાનું છે તે વિષે... (સવાલ, ઉત્તર પરથી) 5:30 Play (२) शुद्धनयनो विषय अने द्रष्टिनो विषय बन्ने एक ज छे ? ज्ञानमां द्रव्य-गुण-पर्यायनो, गुण-गुणीनो भेद पडे छे ते रागने लईने पडे छे. ज्ञानमां जाणवानुं नथी छोडवानुं पण रागथी छूटवानुं छे ते विषे... (सवाल, उत्तर परथी) 5:30 Play નિર્વિકલ્પ અનુભવ વખતે જ્ઞાનનું અવલંબન તો જ્ઞાયકનું છે પણ જાણવામાં દ્રવ્ય-ગુણ-પર્યાય આનું (જ્ઞાયક) અવલંબન રાખીને બધું જાણે છે ? 13:55 Play निर्विकल्प अनुभव वखते ज्ञाननुं अवलंबन तो ज्ञायकनुं छे पण जाणवामां द्रव्य-गुण-पर्याय आनुं (ज्ञायक) अवलंबन राखीने बधुं जाणे छे ? 13:55 Play |