View slideshow of 108 images

Id12990
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start10:10
End
Track Number90
Topicsઆત્માનું કરી લેવા જેવું છે તે વિષે...    0   Play
आत्मानुं करी लेवा जेवुं छे ते विषे...    0   Play

આત્માકા વૈભવ કૈસા હૈ ઉસકી મહિમા કૈસે કી જાય? મહિમા આયે તો કૈસે દેખે?    4:14   Play
आत्माका वैभव कैसा है उसकी महिमा कैसे की जाय? महिमा आये तो कैसे देखे?    4:14   Play

દ્રવ્યલિંગી મુનિ તો ૧૧ અંગ, નવ પૂર્વનો પાઠી છે તે એવી કઈ ભૂલ કરે છે ?    6:30   Play
द्रव्यलिंगी मुनि तो ११ अंग, नव पूर्वनो पाठी छे ते एवी कई भूल करे छे ?    6:30   Play

શકિતએ તો ભગવાન છું પૂર્ણ સ્વરૂપ છું...વર્તમાન પર્યાયમાં તો વિભાવ છે. ત્યારે સ્વભાવની ઝાંખી કેવી રીતે થાય ?    7:15   Play
शकितए तो भगवान छुं पूर्ण स्वरूप छुं...वर्तमान पर्यायमां तो विभाव छे. त्यारे स्वभावनी झांखी केवी रीते थाय ?    7:15   Play

પરને જાણવું દુઃખનું કારણ છે કે રાગ કરવો તે દુઃખનું કારણ છે ? સ્વને કેવી રીતે જાણવું ?    9:35   Play
परने जाणवुं दुःखनुं कारण छे के राग करवो ते दुःखनुं कारण छे ? स्वने केवी रीते जाणवुं ?    9:35   Play

આત્માકા સ્વભાવ તો સબકો જાનનેકા હૈ ઘટ-પટાદિ વે સ્પષ્ટરૂપસે જાનનેમેં આતે હૈં લેકિન અરૂપી આત્મા જાનનેમેં નહીં આતા વહ કૈસે આયે ?    10:25   Play
आत्माका स्वभाव तो सबको जाननेका है घट-पटादि वे स्पष्टरूपसे जाननेमें आते हैं लेकिन अरूपी आत्मा जाननेमें नहीं आता वह कैसे आये ?    10:25   Play

પ્રતિકૂળતામાં તથા રોગ વગેરેમાં શાંતિ રાખવી.    11:25   Play
प्रतिकूळतामां तथा रोग वगेरेमां शांति राखवी.    11:25   Play

પરની રુચિ છોડી એકત્વ-વિભકત આત્માને ઓળખવો.    14:25   Play
परनी रुचि छोडी एकत्व-विभकत आत्माने ओळखवो.    14:25   Play

જ્ઞાનનું અસ્તિત્વ કાંઈ પરને જાણવાથી નથી તે વિષે...    15:50   Play
ज्ञाननुं अस्तित्व कांई परने जाणवाथी नथी ते विषे...    15:50   Play

(પરિણામ) જે થાય છે તે પરદ્રવ્યથી નિરપેક્ષ થાય છે તેમ શું પોતાના દ્રવ્યથી પણ નિરપેક્ષ થાય છે ? પર્યાય દ્રવ્યથી નિરપેક્ષ પોતાના ષટકારકથી પરિણમે છે તે શું બરાબર છે ?    16:50   Play
(परिणाम) जे थाय छे ते परद्रव्यथी निरपेक्ष थाय छे तेम शुं पोताना द्रव्यथी पण निरपेक्ष थाय छे ? पर्याय द्रव्यथी निरपेक्ष पोताना षटकारकथी परिणमे छे ते शुं बराबर छे ?    16:50   Play