View slideshow of 108 images

Id12991
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start17:5
End
Track Number91
Topicsકહેવામાં આવે છે કે ‘દ્રવ્ય પર્યાયને’ અને ‘પર્યાય દ્રવ્યને’ સ્પર્શતું નથી ? (તે કેવી રીતે છે)    0   Play
कहेवामां आवे छे के ‘द्रव्य पर्यायने’ अने ‘पर्याय द्रव्यने’ स्पर्शतुं नथी ? (ते केवी रीते छे)    0   Play

શું ક્રમબદ્ધ પર્યાય માનવાથી પુરુષાર્થ ઉડી જાય છે ?    1:40   Play
शुं क्रमबद्ध पर्याय मानवाथी पुरुषार्थ उडी जाय छे ?    1:40   Play

જે ટકતો ભાવ છે તે જ સમ્યગ્દર્શનનો વિષય છે.    2:35   Play
जे टकतो भाव छे ते ज सम्यग्दर्शननो विषय छे.    2:35   Play

વ્યવહારનય પરમાર્થનો પ્રતિપાદક છે, તે અધુરી દશામાં હોય છે, તે જાણેલો પ્રયોજનવાન છે પણ આદરણીય નથી તે વિષે...    7:35   Play
व्यवहारनय परमार्थनो प्रतिपादक छे, ते अधुरी दशामां होय छे, ते जाणेलो प्रयोजनवान छे पण आदरणीय नथी ते विषे...    7:35   Play

પોતાની શુદ્ધપર્યાયો સાથે તત્પણું ઘટે છે કે અતત્પણું ?    10:20   Play
पोतानी शुद्धपर्यायो साथे तत्पणुं घटे छे के अतत्पणुं ?    10:20   Play

આચાર્ય ભગવાને જ્યાં સુધી ભેદજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્માએ રાગાદિભાવોનું કર્તાપણું માનવું, તો દ્રષ્ટિ અને જ્ઞાન બન્નેનો વિષય ભિન્ન ભિન્ન છે તો અમારે કઈ રીતે શ્રદ્ધા કરવી ?    11:10   Play
आचार्य भगवाने ज्यां सुधी भेदज्ञान न थाय त्यां सुधी आत्माए रागादिभावोनुं कर्तापणुं मानवुं, तो द्रष्टि अने ज्ञान बन्नेनो विषय भिन्न भिन्न छे तो अमारे कई रीते श्रद्धा करवी ?    11:10   Play

સ્થૂલ ઉપયોગકો સૂક્ષ્મ ઉપયોગ કરકે અંદરકી ઓર ઝુકાનેકી વિધિ ક્યા હૈ ?    12:40   Play
स्थूल उपयोगको सूक्ष्म उपयोग करके अंदरकी ओर झुकानेकी विधि क्या है ?    12:40   Play

ઉપયોગ રાગાદિકા કર્તા હૈ ઔર દૂસરી ઓર આતા હૈ કિ રાગાદિકા કર્તા નહીં હૈ (તો કિસ પ્રકાર હૈ?)    13:45   Play
उपयोग रागादिका कर्ता है और दूसरी ओर आता है कि रागादिका कर्ता नहीं है (तो किस प्रकार है?)    13:45   Play

પરાશ્રિત જ્ઞાન હેય હૈ તો ફિર પરકી જાનકારી ભી હેય હૈ ન?        Play
पराश्रित ज्ञान हेय है तो फ़िर परकी जानकारी भी हेय है न?        Play

વૈરાગ્ય સંબોધન.    17:20   Play
वैराग्य संबोधन.    17:20   Play