View slideshow of 108 images

Id12993
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start17:5
End
Track Number93
Topics ભેદજ્ઞાનની વિધિ શું છે ?    0   Play
भेदज्ञाननी विधि शुं छे ?    0   Play

ચોવીસે કલાક (ભેદજ્ઞાનની) ભાવના રાખવી જોઈએ ?    2:15   Play
चोवीसे कलाक (भेदज्ञाननी) भावना राखवी जोईए ?    2:15   Play

પ્રથમ કયા શાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી છે ?    3:20   Play
प्रथम कया शास्त्रनो अभ्यास करवो जरूरी छे ?    3:20   Play

ભગવાને કહેલો ધર્મ મંગળ છે અને આત્મા મંગળ છે.    5:20   Play
भगवाने कहेलो धर्म मंगळ छे अने आत्मा मंगळ छे.    5:20   Play

તું અત્યારે ભગવાન છો તે કેવી રીતે છે ?    6:05   Play
तुं अत्यारे भगवान छो ते केवी रीते छे ?    6:05   Play

જીવ ખાલી શુભાશુભભાવ કરી જન્મ્યો-મર્યો, બાકી પરનું અનાદિ કાળથી કાંઈ કર્યું જ નથી ?    9:20   Play
जीव खाली शुभाशुभभाव करी जन्म्यो-मर्यो, बाकी परनुं अनादि काळथी कांई कर्युं ज नथी ?    9:20   Play

જ્ઞાની એક ગુણને ભાવતા નથી પણ અભેદ-અખંડ જ્ઞાયકને ભાવે છે તે વિષે...    10:10   Play
ज्ञानी एक गुणने भावता नथी पण अभेद-अखंड ज्ञायकने भावे छे ते विषे...    10:10   Play

જ્ઞાનના વિષયમાં એવું જ બળ રહેતું હશે જેવું શ્રદ્ધાના વિષયમાં બળ રહે છે ?    13:10   Play
ज्ञानना विषयमां एवुं ज बळ रहेतुं हशे जेवुं श्रद्धाना विषयमां बळ रहे छे ?    13:10   Play

દ્રષ્ટિ ત્રિકાળીને આત્મા કહે અને જ્ઞાન પ્રમાણના વિષયને આત્મા કહે છે ?    14:05   Play
द्रष्टि त्रिकाळीने आत्मा कहे अने ज्ञान प्रमाणना विषयने आत्मा कहे छे ?    14:05   Play

પદાર્થનો જેમ જેમ બહુ વિચાર કરીએ ત્યારે વસ્તુ છિન્ન ભિન્ન થઈ જાય છે ?    17:20   Play
पदार्थनो जेम जेम बहु विचार करीए त्यारे वस्तु छिन्न भिन्न थई जाय छे ?    17:20   Play