Id | 12994 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 12:55 |
End | |
Track Number | 94 |
Topics | બાળકોને જેમ મારી ‘બા’ એમ થાય છે તેમ જેને આત્મા તરવરતો હોય તેને સમ્યગ્દર્શન થઈ શકે ? 0 Play बाळकोने जेम मारी ‘बा’ एम थाय छे तेम जेने आत्मा तरवरतो होय तेने सम्यग्दर्शन थई शके ? 0 Play સમયસાર ગાથા ૧૭-૧૮ મા જાણનાર તે જ હું છું એમ નિશંકતા આવે છે તે વિષે... 5:45 Play समयसार गाथा १७-१८ मा जाणनार ते ज हुं छुं एम निशंकता आवे छे ते विषे... 5:45 Play સ્વભાવની પાછળ પડે તો સ્વભાવ પ્રગટ થયા વિના રહે નહીં. વિશેષોમાં સામાન્ય દેખાય છે તે તું જોતો નથી તે વિષે... 13:10 Play स्वभावनी पाछळ पडे तो स्वभाव प्रगट थया विना रहे नहीं. विशेषोमां सामान्य देखाय छे ते तुं जोतो नथी ते विषे... 13:10 Play મનુષ્યભવમાં પોતે ભેદજ્ઞાન કરી શકે-પોતાને જાણી શકે એટલો તો ક્ષયોપશમ લઈને આવ્યો છે તે વિષે... 15:45 Play मनुष्यभवमां पोते भेदज्ञान करी शके-पोताने जाणी शके एटलो तो क्षयोपशम लईने आव्यो छे ते विषे... 15:45 Play સમકિત સમ્યગ્દર્શન પામે એટલે જ્ઞાન સાત તત્ત્વને (અનુભવે છે) તો મોક્ષતત્ત્વને કેવી રીતે (અનુભવે) છે ? 16:20 Play समकित सम्यग्दर्शन पामे एटले ज्ञान सात तत्त्वने (अनुभवे छे) तो मोक्षतत्त्वने केवी रीते (अनुभवे) छे ? 16:20 Play જ્ઞાયક દ્રવ્ય સામાન્ય છે તે કેવી રીતે છે તે ખ્યાલ નથી આવતો ? 17:20 Play ज्ञायक द्रव्य सामान्य छे ते केवी रीते छे ते ख्याल नथी आवतो ? 17:20 Play |