Id | 12996 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 6:30 |
End | |
Track Number | 96 |
Topics | (અનુભવનું) વર્ણન પૂછવું છે પણ આપ દીલ ખોલીને (જ્ઞાતાધારાની–અનુભવની) વાત કરતાં હોય તેવું લાગતું નથી. 0 Play (अनुभवनुं) वर्णन पूछवुं छे पण आप दील खोलीने (ज्ञाताधारानी–अनुभवनी) वात करतां होय तेवुं लागतुं नथी. 0 Play કહે છે કે આત્મા અનુભવમાં આવી રહ્યો છે પણ આ જીવને નથી પકડાતું, વિભાવ જણાઈ રહ્યો છે કે આ રાગદ્વેષનો કર્તા હું છું....તો આત્માનું વેદન કેવી રીતે લેવું ? 1:50 Play कहे छे के आत्मा अनुभवमां आवी रह्यो छे पण आ जीवने नथी पकडातुं, विभाव जणाई रह्यो छे के आ रागद्वेषनो कर्ता हुं छुं....तो आत्मानुं वेदन केवी रीते लेवुं ? 1:50 Play જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે તે બીજાને જાણે છે માટે નહીં પણ પોતે સ્વભાવથી જ જ્ઞાયક છે, ટકતા ભાવનું અસ્તિત્વ ગ્રહણ કરવું તે વિષે... 4:10 Play ज्ञान आत्मानो असाधारण गुण छे ते बीजाने जाणे छे माटे नहीं पण पोते स्वभावथी ज ज्ञायक छे, टकता भावनुं अस्तित्व ग्रहण करवुं ते विषे... 4:10 Play (પ્રશ્ન લાંબો છે) ઉપરના જવાબના અનુસંધાનમાં છે. 6:45 Play (प्रश्न लांबो छे) उपरना जवाबना अनुसंधानमां छे. 6:45 Play પરિણામ બહાર જાય તેને પાછા વાળી તેમાં (બહારમાં) એકમેક ન થાય–કષાયભાવ કરે નહીં તે વિષે... પ્રશ્ન છે.ઉપરના જવાબના સંદર્ભમાં.....ઉગ્ર પુરુષાર્થની જરૂર છે ને 11:25 Play परिणाम बहार जाय तेने पाछा वाळी तेमां (बहारमां) एकमेक न थाय–कषायभाव करे नहीं ते विषे... प्रश्न छे.उपरना जवाबना संदर्भमां.....उग्र पुरुषार्थनी जरूर छे ने 11:25 Play જૈનમાં બધુ જ છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ સમયસારમાં બધું ભર્યું છે તે બતાવ્યું છે તે વિષે... 15:30 Play जैनमां बधु ज छे. पूज्य गुरुदेवश्रीए समयसारमां बधुं भर्युं छे ते बताव्युं छे ते विषे... 15:30 Play દેવો પણ રત્નની પ્રતિમાની જઈને પૂજા કરે છે તે વિષે... 17:40 Play देवो पण रत्ननी प्रतिमानी जईने पूजा करे छे ते विषे... 17:40 Play |