View slideshow of 108 images

Id13000
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start1:10
End
Track Number100
Topicsલૌકિકમાં કેમ કામની પાછળ પડીને કાર્ય કરે જ તેમ આમાં પણ તેની પાછળ પડવું જોઈએ.    0   Play
लौकिकमां केम कामनी पाछळ पडीने कार्य करे ज तेम आमां पण तेनी पाछळ पडवुं जोईए.    0   Play

શરૂઆત કયા પુસ્તકથી કરવી જોઈએ ?    1:25   Play
शरूआत कया पुस्तकथी करवी जोईए ?    1:25   Play

સાધકની દ્રષ્ટિ દ્રવ્ય પર જાય છે પણ તે સમયે જ્ઞાન તો બહુ જાણે છે.    3:10   Play
साधकनी द्रष्टि द्रव्य पर जाय छे पण ते समये ज्ञान तो बहु जाणे छे.    3:10   Play

(કેવળજ્ઞાન) લોકાલોકને વ્યવહારથી જાણે છે ?    4:50   Play
(केवळज्ञान) लोकालोकने व्यवहारथी जाणे छे ?    4:50   Play

જ્ઞાનીને જ્ઞાન થતાં સુખનો અનુભવ થાય છે.... તેમાં આકુળતાનો અભાવ છે તે શું નેગેટીવ છે કે પોઝીટીવ છે ?    10:45   Play
ज्ञानीने ज्ञान थतां सुखनो अनुभव थाय छे.... तेमां आकुळतानो अभाव छे ते शुं नेगेटीव छे के पोझीटीव छे ?    10:45   Play

પૂજ્ય ગુરુદેવશ્રીએ જ્ઞાયકનો મંત્ર આપ્યો છે તેને બધી જગ્યાએ ઉર્ઘ્વ રાખવો તે વિષે...    15:35   Play
पूज्य गुरुदेवश्रीए ज्ञायकनो मंत्र आप्यो छे तेने बधी जग्याए उर्घ्व राखवो ते विषे...    15:35   Play