Id | 13004 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 10:10 |
End | |
Track Number | 104 |
Topics | જેટલે સુધી પહોંચાડાય તેટલે સુધી પૂજ્ય ગુરુદેવશ્રીએ પહોંચાડી દીધા છે. બાકી કરવાનું તો પોતાને છે. 0 Play जेटले सुधी पहोंचाडाय तेटले सुधी पूज्य गुरुदेवश्रीए पहोंचाडी दीधा छे. बाकी करवानुं तो पोताने छे. 0 Play (જાણનાર આત્મા) દેખાતો નથી ? 3:45 Play (जाणनार आत्मा) देखातो नथी ? 3:45 Play (આત્માને) ઓળખવાની રીત ? 4:35 Play (आत्माने) ओळखवानी रीत ? 4:35 Play મોક્ષ પામવાની ઇચ્છા રાખીએ તેનાથી પુણ્ય બંધાય ? 6:00 Play मोक्ष पामवानी इच्छा राखीए तेनाथी पुण्य बंधाय ? 6:00 Play (આત્મા) ખાલી ખાલી નથી ? 7:30 Play (आत्मा) खाली खाली नथी ? 7:30 Play આ ભવમાં (આત્મ અનુભવ) થઈ શકે તેવી શકયતા ખરી ? તેના માટે કોઈ ઉપાય ? 8:20 Play आ भवमां (आत्म अनुभव) थई शके तेवी शकयता खरी ? तेना माटे कोई उपाय ? 8:20 Play ઘ્યાનથી જ્ઞાન વધે કે જ્ઞાનથી ઘ્યાન વધે ? 9:25 Play घ्यानथी ज्ञान वधे के ज्ञानथी घ्यान वधे ? 9:25 Play (સત્ પુરુષના) ગમે તેવા વચનમાં શ્રદ્ધા રાખો તેમાં શ્રીમદ્જી શું કહેવા માંગે છે ? 10:25 Play (सत् पुरुषना) गमे तेवा वचनमां श्रद्धा राखो तेमां श्रीमद्जी शुं कहेवा मांगे छे ? 10:25 Play જ્ઞાનીને ઓળખવા કઈ રીતે ?...મુમુક્ષુની ભૂમિકામાં એકને ક્ષયોપશમજ્ઞાન હોય અને એક સાચા જ્ઞાની છે એ બેને મુમુક્ષુ કઈ રીતે ઓળખી લે ? 17:20 Play ज्ञानीने ओळखवा कई रीते ?...मुमुक्षुनी भूमिकामां एकने क्षयोपशमज्ञान होय अने एक साचा ज्ञानी छे ए बेने मुमुक्षु कई रीते ओळखी ले ? 17:20 Play |