View slideshow of 108 images

Id13005
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start6:40
End
Track Number105
Topicsશ્રીમદ્જીએ અનેક ઠેકાણે કહ્યું છે.....‘આત્મા પ્રાપ્ત ન થવાનું કારણ જીવનું સ્વચ્છંદ છે.’ સ્વચ્છંદતા કહીને શું કહેવું છે ?    0   Play
श्रीमद्जीए अनेक ठेकाणे कह्युं छे.....‘आत्मा प्राप्त न थवानुं कारण जीवनुं स्वच्छंद छे.’ स्वच्छंदता कहीने शुं कहेवुं छे ?    0   Play

શ્રીમદ્જીએ કહ્યું છે કે ‘જ્ઞાની પુરુષ કરતાં પરિગ્રહ પ્રત્યે પ્રેમ વધારે છે’ તો તું આત્માને ઓળખવાને લાયક નથી.    1:50   Play
श्रीमद्जीए कह्युं छे के ‘ज्ञानी पुरुष करतां परिग्रह प्रत्ये प्रेम वधारे छे’ तो तुं आत्माने ओळखवाने लायक नथी.    1:50   Play

ભેદજ્ઞાન કઈ રીતે કરવું ?    5:50   Play
भेदज्ञान कई रीते करवुं ?    5:50   Play

ઊંડાણમાં જાઓ તે કેવી રીતે ?    6:55   Play
ऊंडाणमां जाओ ते केवी रीते ?    6:55   Play

આત્મા કેવી રીતે ઓળખાય તે વિષે...    8:55   Play
आत्मा केवी रीते ओळखाय ते विषे...    8:55   Play

આત્મા અને એના ભાવ-પર્યાય જુદા હોય તો પછી આમ કરો. આમ કરો તે કહેવાનું રહેતું નથી કારણ કે આત્માથી બધું જુદું છે. તે વિષે...    11:35   Play
आत्मा अने एना भाव-पर्याय जुदा होय तो पछी आम करो. आम करो ते कहेवानुं रहेतुं नथी कारण के आत्माथी बधुं जुदुं छे. ते विषे...    11:35   Play

ભગવાનની ભકિતનો ઉત્કૃષ્ટભાવ હોય તે વખતે અમારે શું કરવું ?    18:05   Play
भगवाननी भकितनो उत्कृष्टभाव होय ते वखते अमारे शुं करवुं ?    18:05   Play