Id | 13008 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 4:15 |
End | |
Track Number | 108 |
Topics | નવલભાઈ વિષે... વૈરાગ્ય સંબોધન. 0 Play नवलभाई विषे... वैराग्य संबोधन. 0 Play એમ લાગે છે કે તમારા માટે જ અમોએ અહિંયા જન્મ લીધો છે (આત્મ અનુભવ) કરવા માટે બળ મળે (તે વિષે... કહેશો) 4:30 Play एम लागे छे के तमारा माटे ज अमोए अहिंया जन्म लीधो छे (आत्म अनुभव) करवा माटे बळ मळे (ते विषे... कहेशो) 4:30 Play પારિણામિક ભાવ સહિત ચાર ભાવ વિષે... 5:50 Play पारिणामिक भाव सहित चार भाव विषे... 5:50 Play જ્ઞાયક સ્વભાવને ઉર્ઘ્વ રાખવો તે પૂજ્ય ગુરુદેવશ્રીએ કહ્યું છે તે વિષે... 12:55 Play ज्ञायक स्वभावने उर्घ्व राखवो ते पूज्य गुरुदेवश्रीए कह्युं छे ते विषे... 12:55 Play જ્ઞાયક એટલે દર્પણવત. 13:45 Play ज्ञायक एटले दर्पणवत. 13:45 Play જ્ઞાયકની સહજધારા વર્તે એટલે ? તે શું અનુભવ પછી થાય ? 16:30 Play ज्ञायकनी सहजधारा वर्ते एटले ? ते शुं अनुभव पछी थाय ? 16:30 Play પ્રયત્નમાં આપણે વાંચન કર્યું હોય અને વિચાર કર્યો હોય કે હું આત્મા છું એમ વિચાર કરતાં કરતાં સહજ પ્રયત્ન થઈ જાય છે? 17:50 Play प्रयत्नमां आपणे वांचन कर्युं होय अने विचार कर्यो होय के हुं आत्मा छुं एम विचार करतां करतां सहज प्रयत्न थई जाय छे? 17:50 Play |