View slideshow of 108 images

Id13009
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start2:15
End
Track Number109
Topicsવિકલ્પ-વિચાર એ તો જ્ઞાનની એક સમયની અવસ્થા છે અને વસ્તુ તો કોઈ જુદી પડી જાય છે ?    0   Play
विकल्प-विचार ए तो ज्ञाननी एक समयनी अवस्था छे अने वस्तु तो कोई जुदी पडी जाय छे ?    0   Play

આત્માનો વિચાર કરતાં કરતાં બીજા વિચારો કેમ આવી જાય છે ?    0:55   Play
आत्मानो विचार करतां करतां बीजा विचारो केम आवी जाय छे ?    0:55   Play

અખંડ એટલે અનંત ગુણનો પિંડ વસ્તુ બનેલી છે તે ?    2:30   Play
अखंड एटले अनंत गुणनो पिंड वस्तु बनेली छे ते ?    2:30   Play

સતત ચિંતન-મનન-રુચિ બસ આ એક જ ઉપાય છે ?    4:30   Play
सतत चिंतन-मनन-रुचि बस आ एक ज उपाय छे ?    4:30   Play

આશ્રમ વિષે...    4:50   Play
आश्रम विषे...    4:50   Play

એક દેવ-ગુરુ-શાસ્ત્ર સમ્બન્ધી, એક પાપ સમ્બન્ધી ઔર એક આત્મા સમ્બન્ધી. તો આત્મા સમ્બન્ધી વિચારધારા કૌનસે ખાતેમેં રખના ?    8:05   Play
एक देव-गुरु-शास्त्र सम्बन्धी, एक पाप सम्बन्धी और एक आत्मा सम्बन्धी. तो आत्मा सम्बन्धी विचारधारा कौनसे खातेमें रखना ?    8:05   Play

વસ્તુ અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાયના પ્રદેશો એક હોવા છતાં દ્રવ્ય અને પર્યાય વચ્ચે સૂક્ષ્મ પ્રદેશભેદ છે કે કેવળ દ્રષ્ટિની અપેક્ષાએ કથન છે ?    10:50   Play
वस्तु अपेक्षाए द्रव्य अने पर्यायना प्रदेशो एक होवा छतां द्रव्य अने पर्याय वच्चे सूक्ष्म प्रदेशभेद छे के केवळ द्रष्टिनी अपेक्षाए कथन छे ?    10:50   Play

ખરેખર જ્ઞાનનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ છે તેથી તે પરને જાણે છે તે યથાર્થ છે. પરંતુ નિશ્ચયથી તે પોતાને જાણે છે. તેમાં અન્ય પદાર્થ પ્રતિભાસે છે તેમ કહેવું વ્યવહાર છે ?...    15:00   Play
खरेखर ज्ञाननो स्व-पर प्रकाशक स्वभाव छे तेथी ते परने जाणे छे ते यथार्थ छे. परंतु निश्चयथी ते पोताने जाणे छे. तेमां अन्य पदार्थ प्रतिभासे छे तेम कहेवुं व्यवहार छे ?...    15:00   Play