Id | 13018 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 4:25 |
End | |
Track Number | 118 |
Topics | જે અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના પરિણામ સમ્યગ્દર્શન થતાં પહેલાના અને જે ૮-૯ ગુણસ્થાને જે કરણના પરિણામો છે તેમાં શો ફરક છે ? કેમ કે બન્નેમાં નામ તો તે જ આપવામાં આવ્યા છે. 0 Play जे अधःकरण, अपूर्वकरण अने अनिवृत्तिकरणना परिणाम सम्यग्दर्शन थतां पहेलाना अने जे ८-९ गुणस्थाने जे करणना परिणामो छे तेमां शो फरक छे ? केम के बन्नेमां नाम तो ते ज आपवामां आव्या छे. 0 Play સમ્યગ્દર્શન પહેલાના કરણોમાં વિશુદ્ધ ગર્ભિતપણે છે તે શુભભાવ છે અને તેનો અભાવ થઈને સમ્યગ્દર્શન થાય છે. જ્યારે ૭-૮-૯ ગુણસ્થાને જે (કરણના) પરિણામ થાય છે તેમાં અબુદ્ધિપૂર્વકનો શુભભાવ લેવો કે શુદ્ધ પરિણતિરૂપના પરિણામ લેવા, કઈ રીતથી લેવા ? 1:26 Play सम्यग्दर्शन पहेलाना करणोमां विशुद्ध गर्भितपणे छे ते शुभभाव छे अने तेनो अभाव थईने सम्यग्दर्शन थाय छे. ज्यारे ७-८-९ गुणस्थाने जे (करणना) परिणाम थाय छे तेमां अबुद्धिपूर्वकनो शुभभाव लेवो के शुद्ध परिणतिरूपना परिणाम लेवा, कई रीतथी लेवा ? 1:26 Play સમ્યગ્દર્શનના કારણમાં શું લેવું ? 3:10 Play सम्यग्दर्शनना कारणमां शुं लेवुं ? 3:10 Play સમ્યગ્દર્શન થતાં પહેલાં અપૂર્વકરણમાં જિન સંજ્ઞા આપવામાં આવી છે અને તેના પ્રમાણે નિર્જરા પણ કહેવામાં આવી છે તે કઈ રીતે ? કારણ કે તે તો શુભ પરિણામ છે... 4:40 Play सम्यग्दर्शन थतां पहेलां अपूर्वकरणमां जिन संज्ञा आपवामां आवी छे अने तेना प्रमाणे निर्जरा पण कहेवामां आवी छे ते कई रीते ? कारण के ते तो शुभ परिणाम छे... 4:40 Play જીવને પહેલા સમ્યગ્દર્શન થાય છે તેમાં અચક્ષુદર્શન ઉપયોગ તેમાં આત્માનો સામાન્ય પ્રતિભાસ પછી મતિજ્ઞાન આત્મસન્મુખ થાય છે પછી શ્રુતજ્ઞાન આત્મસન્મુખ થાય છે.....તેમાં સમ્યગ્દર્શન થાય છે ત્યારે આ ત્રણમાંથી કયા સમયે થાય છે ? 6:10 Play जीवने पहेला सम्यग्दर्शन थाय छे तेमां अचक्षुदर्शन उपयोग तेमां आत्मानो सामान्य प्रतिभास पछी मतिज्ञान आत्मसन्मुख थाय छे पछी श्रुतज्ञान आत्मसन्मुख थाय छे.....तेमां सम्यग्दर्शन थाय छे त्यारे आ त्रणमांथी कया समये थाय छे ? 6:10 Play સ્વાનુભૂતિમાં જ્ઞાન તથા પ્રતીતિ બન્ને સાથે હોય છે તેમાં આપ પ્રતીતિ પ્રધાનતા આપો છો કે જ્ઞાનને ? 9:55 Play स्वानुभूतिमां ज्ञान तथा प्रतीति बन्ने साथे होय छे तेमां आप प्रतीति प्रधानता आपो छो के ज्ञानने ? 9:55 Play સમયસાર ગાથા ૧૭-૧૮ વિષે... 10:45 Play समयसार गाथा १७-१८ विषे... 10:45 Play શુદ્ધનય વ્યવહાર છે અને સમ્યગ્દર્શન તે નિશ્ચય છે ? 13:45 Play शुद्धनय व्यवहार छे अने सम्यग्दर्शन ते निश्चय छे ? 13:45 Play ....આપની જ્ઞાનધારા અમારામાં પ્રગટાવી દોને ? 14:40 Play ....आपनी ज्ञानधारा अमारामां प्रगटावी दोने ? 14:40 Play સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની બધું સાથે જ છે. ચારિત્ર વિશેષતા ભલે વધુ પછી પ્રગટ થાય તે વિષે... 15:45 Play सम्यग्दर्शन-ज्ञान-चारित्रनी बधुं साथे ज छे. चारित्र विशेषता भले वधु पछी प्रगट थाय ते विषे... 15:45 Play હું તો ત્રણે કાળે નિષ્ક્રિય ચૈતન્ય તત્ત્વ જ છું અને પરિણામ માત્ર ક્રમબદ્ધ છે ? એમ કરીને પ્રયત્ન કરીએ તો ? 18:14 Play हुं तो त्रणे काळे निष्क्रिय चैतन्य तत्त्व ज छुं अने परिणाम मात्र क्रमबद्ध छे ? एम करीने प्रयत्न करीए तो ? 18:14 Play દ્રષ્ટિ અપેક્ષાએ (પર્યાયને) સર્વથા ભિન્ન કહેવાનો (શું હેતુ છે ?) 19:05 Play द्रष्टि अपेक्षाए (पर्यायने) सर्वथा भिन्न कहेवानो (शुं हेतु छे ?) 19:05 Play |