View slideshow of 108 images

Id13018
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start5:55
End
Track Number118
Topicsજે અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના પરિણામ સમ્યગ્દર્શન થતાં પહેલાના અને જે ૮-૯ ગુણસ્થાને જે કરણના પરિણામો છે તેમાં શો ફરક છે ? કેમ કે બન્નેમાં નામ તો તે જ આપવામાં આવ્યા છે.    0   Play
जे अधःकरण, अपूर्वकरण अने अनिवृत्तिकरणना परिणाम सम्यग्दर्शन थतां पहेलाना अने जे ८-९ गुणस्थाने जे करणना परिणामो छे तेमां शो फरक छे ? केम के बन्नेमां नाम तो ते ज आपवामां आव्या छे.    0   Play

સમ્યગ્દર્શન પહેલાના કરણોમાં વિશુદ્ધ ગર્ભિતપણે છે તે શુભભાવ છે અને તેનો અભાવ થઈને સમ્યગ્દર્શન થાય છે. જ્યારે ૭-૮-૯ ગુણસ્થાને જે (કરણના) પરિણામ થાય છે તેમાં અબુદ્ધિપૂર્વકનો શુભભાવ લેવો કે શુદ્ધ પરિણતિરૂપના પરિણામ લેવા, કઈ રીતથી લેવા ?    1:26   Play
सम्यग्दर्शन पहेलाना करणोमां विशुद्ध गर्भितपणे छे ते शुभभाव छे अने तेनो अभाव थईने सम्यग्दर्शन थाय छे. ज्यारे ७-८-९ गुणस्थाने जे (करणना) परिणाम थाय छे तेमां अबुद्धिपूर्वकनो शुभभाव लेवो के शुद्ध परिणतिरूपना परिणाम लेवा, कई रीतथी लेवा ?    1:26   Play

સમ્યગ્દર્શનના કારણમાં શું લેવું ?    3:10   Play
सम्यग्दर्शनना कारणमां शुं लेवुं ?    3:10   Play

સમ્યગ્દર્શન થતાં પહેલાં અપૂર્વકરણમાં જિન સંજ્ઞા આપવામાં આવી છે અને તેના પ્રમાણે નિર્જરા પણ કહેવામાં આવી છે તે કઈ રીતે ? કારણ કે તે તો શુભ પરિણામ છે...    4:40   Play
सम्यग्दर्शन थतां पहेलां अपूर्वकरणमां जिन संज्ञा आपवामां आवी छे अने तेना प्रमाणे निर्जरा पण कहेवामां आवी छे ते कई रीते ? कारण के ते तो शुभ परिणाम छे...    4:40   Play

જીવને પહેલા સમ્યગ્દર્શન થાય છે તેમાં અચક્ષુદર્શન ઉપયોગ તેમાં આત્માનો સામાન્ય પ્રતિભાસ પછી મતિજ્ઞાન આત્મસન્મુખ થાય છે પછી શ્રુતજ્ઞાન આત્મસન્મુખ થાય છે.....તેમાં સમ્યગ્દર્શન થાય છે ત્યારે આ ત્રણમાંથી કયા સમયે થાય છે ?    6:10   Play
जीवने पहेला सम्यग्दर्शन थाय छे तेमां अचक्षुदर्शन उपयोग तेमां आत्मानो सामान्य प्रतिभास पछी मतिज्ञान आत्मसन्मुख थाय छे पछी श्रुतज्ञान आत्मसन्मुख थाय छे.....तेमां सम्यग्दर्शन थाय छे त्यारे आ त्रणमांथी कया समये थाय छे ?    6:10   Play

સ્વાનુભૂતિમાં જ્ઞાન તથા પ્રતીતિ બન્ને સાથે હોય છે તેમાં આપ પ્રતીતિ પ્રધાનતા આપો છો કે જ્ઞાનને ?    9:55   Play
स्वानुभूतिमां ज्ञान तथा प्रतीति बन्ने साथे होय छे तेमां आप प्रतीति प्रधानता आपो छो के ज्ञानने ?    9:55   Play

સમયસાર ગાથા ૧૭-૧૮ વિષે...    10:45   Play
समयसार गाथा १७-१८ विषे...    10:45   Play

શુદ્ધનય વ્યવહાર છે અને સમ્યગ્દર્શન તે નિશ્ચય છે ?    13:45   Play
शुद्धनय व्यवहार छे अने सम्यग्दर्शन ते निश्चय छे ?    13:45   Play

....આપની જ્ઞાનધારા અમારામાં પ્રગટાવી દોને ?    14:40   Play
....आपनी ज्ञानधारा अमारामां प्रगटावी दोने ?    14:40   Play

સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની બધું સાથે જ છે. ચારિત્ર વિશેષતા ભલે વધુ પછી પ્રગટ થાય તે વિષે...    15:45   Play
सम्यग्दर्शन-ज्ञान-चारित्रनी बधुं साथे ज छे. चारित्र विशेषता भले वधु पछी प्रगट थाय ते विषे...    15:45   Play

હું તો ત્રણે કાળે નિષ્ક્રિય ચૈતન્ય તત્ત્વ જ છું અને પરિણામ માત્ર ક્રમબદ્ધ છે ? એમ કરીને પ્રયત્ન કરીએ તો ?    18:14   Play
हुं तो त्रणे काळे निष्क्रिय चैतन्य तत्त्व ज छुं अने परिणाम मात्र क्रमबद्ध छे ? एम करीने प्रयत्न करीए तो ?    18:14   Play

દ્રષ્ટિ અપેક્ષાએ (પર્યાયને) સર્વથા ભિન્ન કહેવાનો (શું હેતુ છે ?)    19:05   Play
द्रष्टि अपेक्षाए (पर्यायने) सर्वथा भिन्न कहेवानो (शुं हेतु छे ?)    19:05   Play