Id | 13019 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Start | 8:40 |
End | |
Track Number | 119 |
Topics | કેવળી ભગવાનને પરને જાણવા માટે પર ઉપર ઉપયોગ મૂકવો પડતો નથી તેમને છદ્મસ્થની જેમ નથી તે વિષે... 0 Play केवळी भगवानने परने जाणवा माटे पर उपर उपयोग मूकवो पडतो नथी तेमने छद्मस्थनी जेम नथी ते विषे... 0 Play (કેવળજ્ઞાનીને) એકાગ્રતા આત્મા પર હોય અને પર તેને જણાય એવી રીતે નહિ ? 2:30 Play (केवळज्ञानीने) एकाग्रता आत्मा पर होय अने पर तेने जणाय एवी रीते नहि ? 2:30 Play આબાળગોપાળને ભગવાન આત્મા જણાઈ જાય છે તે કેવી રીતે જણાઈ રહ્યો છે ? કેવળી ભગવાનને આયુષ્ય તો મોટું હોય છે તેમને આહાર નથી એમ કહ્યું છે તો વર્ષોના વર્ષો કેવી રીતે શરીર ટકે ? 5:20 Play आबाळगोपाळने भगवान आत्मा जणाई जाय छे ते केवी रीते जणाई रह्यो छे ? केवळी भगवानने आयुष्य तो मोटुं होय छे तेमने आहार नथी एम कह्युं छे तो वर्षोना वर्षो केवी रीते शरीर टके ? 5:20 Play છદ્મસ્થને સર્વ ગુણાંશ તે સમકિત કહ્યું છે તેમાં કેવળજ્ઞાનનો કયો અંશ આવ્યો ? 8:55 Play छद्मस्थने सर्व गुणांश ते समकित कह्युं छे तेमां केवळज्ञाननो कयो अंश आव्यो ? 8:55 Play પૂજ્ય ગુરુદેવશ્રીનો મહિમા. 10:45 Play पूज्य गुरुदेवश्रीनो महिमा. 10:45 Play (આત્માની) વાતમાં અને વિચારમાં શાંતિ વર્તે તો અનુભવમાં કેટલો આનંદ આવતો હશે ? 12:35 Play (आत्मानी) वातमां अने विचारमां शांति वर्ते तो अनुभवमां केटलो आनंद आवतो हशे ? 12:35 Play વર્તમાન પર્યાયને ગૌણ કરવી–રાગદ્વેષના વિકારને ગૌણ કરવા અને સ્વભાવનું અવલંબન કરવું. પણ સ્વભાવ તો દેખાતો નથી અને વર્તમાન વિકાર દેખાય છે. 13:20 Play वर्तमान पर्यायने गौण करवी–रागद्वेषना विकारने गौण करवा अने स्वभावनुं अवलंबन करवुं. पण स्वभाव तो देखातो नथी अने वर्तमान विकार देखाय छे. 13:20 Play (આત્માને) અનુભવ થયો એટલે ખબર પડી ગઈ છે કે આમાં સુખ છે પણ અમને તો અનુભવ થયો નથી. 16:20 Play (आत्माने) अनुभव थयो एटले खबर पडी गई छे के आमां सुख छे पण अमने तो अनुभव थयो नथी. 16:20 Play |