View slideshow of 108 images

Id13021
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start15:30
End
Track Number121
Topicsચૈતન્યનું જગત જુદું અને બહાર દેખાય તે જગત જુદું છે તે વિષે...    0   Play
चैतन्यनुं जगत जुदुं अने बहार देखाय ते जगत जुदुं छे ते विषे...    0   Play

નિર્વિકલ્પ દશામાં મુનિરાજને કેવળજ્ઞાનના દર્શન થયા એવું કાંઈક આવે છે ?    2:15   Play
निर्विकल्प दशामां मुनिराजने केवळज्ञानना दर्शन थया एवुं कांईक आवे छे ?    2:15   Play

ભેદજ્ઞાનનો પ્રયત્ન કરવો તે વિષે...    5:55   Play
भेदज्ञाननो प्रयत्न करवो ते विषे...    5:55   Play

જ્યારે સાંભળીએ ત્યારે તો સમકિત સામે દેખાય પણ પાછું કયાં ગુમ થઈ જાય છે ?    7:15   Play
ज्यारे सांभळीए त्यारे तो समकित सामे देखाय पण पाछुं कयां गुम थई जाय छे ?    7:15   Play

એક બાજુ આપણે કહીએ છીએ કે એક પર્યાય બીજી પર્યાયને મદદ કરતી નથી અને કહીએ છીએ કે વારંવાર વિચાર કર તો તે કેવી રીતે મદદરૂપ થાય ?    9:30   Play
एक बाजु आपणे कहीए छीए के एक पर्याय बीजी पर्यायने मदद करती नथी अने कहीए छीए के वारंवार विचार कर तो ते केवी रीते मददरूप थाय ?    9:30   Play

મહાવીર ભગવાનના જીવને સિંહના ભવમાં આટલું જલ્દી સમકિત થઈ ગયું અને અમો આટલું બધું સાંભળીએ છીએ છતાં.....    11:00   Play
महावीर भगवानना जीवने सिंहना भवमां आटलुं जल्दी समकित थई गयुं अने अमो आटलुं बधुं सांभळीए छीए छतां.....    11:00   Play

સંસ્કારને નિશ્ચયમાં ખપાવવું જોઈએ કે વ્યવહારમાં ખપાવવું જોઈએ ?    14:10   Play
संस्कारने निश्चयमां खपाववुं जोईए के व्यवहारमां खपाववुं जोईए ?    14:10   Play

સમકિતધારી પ્રાણીની વિષ્ટા પણ પવિત્ર છે તે કઈ જાતનું કથન કહી શકાય તે અહોભાવરૂપ કથન છે કે નિશ્ચય કથન છે ?    15:45   Play
समकितधारी प्राणीनी विष्टा पण पवित्र छे ते कई जातनुं कथन कही शकाय ते अहोभावरूप कथन छे के निश्चय कथन छे ?    15:45   Play

શ્રીમદ્જીએ ભકિત સત્સંગની બહુ મહત્તા કરી છે તે સામાન્ય ભકિત.....    16:30   Play
श्रीमद्जीए भकित सत्संगनी बहु महत्ता करी छे ते सामान्य भकित.....    16:30   Play